ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 1 જૂન, 2022

એંજલ હોસ્ટેલની ભવ્ય સફળતા પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ ખુબ ખુબ અભિનંદન


અભિનંદન;એંજલ હોસ્ટેલની ભવ્ય સફળતા પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ 💐💐

 દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ એવા આપણાં સમ્રાટ સામતભાઈ ગઢવી 

અને વિરમભાઈ જોધાભાઈ જામ (ગઢવી)  ગાંધીનગર ખાતે આવેલ એંજલ હોસ્ટેલ નામની સંસ્થા ચલાવે છે જે આજે સફળતાના પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યું છે. એંજલ હોસ્ટેલ જમવાની તેમજ રહેવાની ઉત્તમ સુવિધાથી ગાંધીનગરમાં ખુબજ પ્રચલિત છે. સફળતાના પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ માટે સમ્રાટ સામતભાઇ ગઢવી અને વિરમભાઇ ગઢવીને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છા.અભિનંદન;એંજલ હોસ્ટેલની ભવ્ય સફળતા પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ..

સોમવાર, 30 મે, 2022

શ્રી અખિલ ગુજરાત ગઢવી સમાજ જોગ


જય શ્રી સોનલ માં 

 શ્રી અખિલ ગુજરાત ગઢવી સમાજ જોગ

શ્રી જબ્બરદાન નારણજી રત્નું (ગઢવી) સમાજ કન્યા છાત્રાલય આદિપુર, ગાંધીધામ
 ગુજરાત રાજ્યના ગઢવી સમાજની કોઇ પણ દિકરી ધોરણ ૯ કે કોલેજ સુધીની કોઇપણ ધોરણમાં અભ્યાસ કરતી હોય અને આદિપુરની કોઇપણ સ્કુલ - કોલેજમાં અભ્યાસ કરવા માંગતી હોય અને ઉપરોકત છાત્રાલયમાં દાખલ થવા માંગતી હોય તેવી દિકરીઓ માટેની એડમિશન પ્રક્રિયા તા . ૦૧-૦૬-૨૦૨૨ થી શરૂ કરવામાં આવશે 
નક્કી કરેલ ફ્રી વાર્ષિક / અર્ધવાષિક ધોરણે ભરી શકાશે આ માટે વધુ માહિતી મેળવવા માટે ...

 જ્યોતિબેન ગઢવી ( ગૃહમાતા ) 
મો . 97122 28998 નો સંપર્ક
 કરવા વિનંતી

 લિ . જબ્બરદાન ગઢવી પ્રમુખ કચ્છ ગઢવી સામાજિક ઉત્કર્ષ ટ્રસ્ટ અમિત જબ્બરદાન ગઢવી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ


ચારણ-ગઢવી સમાજનું ગૌરવ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ





ચારણ-ગઢવી સમાજનું ગૌરવ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ 

દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસની પરીક્ષા 341 મી રેન્ક સાથે પાસ કરનાર ચારણ સમાજ અને કચ્છ ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર દીપાવનાર શ્રી જયવીર ભરતદાનભાઈ ગઢવી (વિંગડીયા તા.માંડવી કચ્છ) ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ💐💐💐

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...