ચારણ-ગઢવી સમાજનું ગૌરવ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ
દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસની પરીક્ષા 341 મી રેન્ક સાથે પાસ કરનાર ચારણ સમાજ અને કચ્છ ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર દીપાવનાર શ્રી જયવીર ભરતદાનભાઈ ગઢવી (વિંગડીયા તા.માંડવી કચ્છ) ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ💐💐💐
Congratulations
જવાબ આપોકાઢી નાખોCongratulation 💐🌻
જવાબ આપોકાઢી નાખોProud of Charan... Many congratulations and all the best
જવાબ આપોકાઢી નાખો