ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં આવતાં ચારણો (ગઢવી) ગામ અને શાખાઓ વિશે માહિતી
વલ્લભીપુર ભાલ :-
૧.પાટણા- મહેડુ
૨.ચોગઠ-ઝડિયા
૩.ચમારડી-મૈયા,મૂલરવ
૪.રતનપુર-ગોલ,બાવડા,સોયા,હોના
૫.સવાઈનગર-રાજૈયા,ગોલ
૬.લીમડા-કેસરિયા,ગુંગડા
૭.મોણપુર-કેસરિયા
૮.શાહપુર-ગોલ
૯.કંથારિયા-રતન
*સિહોર તાલુકો :-*
૧.સિહોર-નૈયા,ટાપરિયા,બાટી,સાઉ
૨.બોરડી-બાટી
૩.પીપરલા-ગોરવિયળા, ઠાકરરિયા
૪.દેવગાણા-રેઢ -લાંગાવદરા
૫.થાળા-ઠાકરિયા
૬.કરમદિયા-ચાચડા,કુંચાળા
*ઘોઘા તાલુકો :-*
૧.આલાપર-લાન્ગડિયા
૨.જસપરા-નરેલા,બાટી
૩.કૂકડ-શિયાળ ( કુકડ વાળા ઉધાસ)
*તળાજા તાલુકો :-*
૧ તળાજા - જાળફવા
૨.ભુંગર - લુણીયા,આઢા,ગુંગડા, શામળ,જાંખલા
૩.માંડવાળી-બાટી,લાંગાવદરા
૪.મંગેળા-લીલા,ભેવલિયા
૫.શેવાળિયા-કુંચાલા
૬.બાબરિયાત-ભેવલિયા
૭.વરલ-લાંગાવદરા
*મહુવા તાલુકો :-*
૧.સોડવદરી-મારુ,કાગ,રાંટા
૨.સાલોલી-ગીયડ,કાગ સતિયા,આઢા
૩.માલપરા(મોટા)-ગીયડ,જાંખલા
૪.માલપરા(નાના)ગીયડ , શામળ , જેહળ
૫.કાળેલા-અરડુ,ઠાકરિયા,ઘૂઘરિયા,શિંગડીયા, કુંચાળા, સાઉ, રાંટા
૬.ભાદરા-અરડુ,ગીયડ
૭.સારદિકા-જાળંગ , શામળ,બાટી
૮.મોદાળિયા-ઉધાસ, લાંગાવદરા
૯. આંગણકા - કુંચાળા
૧૦.સાત નેહડા - કાંટા
*પાલિતાણા તાલુકો :-*
૧.પાલિતાણા,લાંગાવદરા,રાજૈયા,ભાસળિયા,બુધશી ,રામાણી
૨.બાદલગઢ-બાટી
૩.ગરાજિયા-રાજૈયા, સેડપતિયા
*ઉમરાળા:-*
૧.લંગાળા-નરેલા
*ગારિયાધાર :-*
૧.બેલા-બાટી
૨.મેસણકા-કુંચાળા
૩.જાળિયા-લાંગાવદરા
૪.ભંડારિયા- પાંચાળિયા
*જેસર :-*
2...ટોળનાનેશ...માલદેવ બુધશી....ગોખરૂ...ચોરાડા
3..સલડી નેશ...ભીમાણી, બુધશી
4.. ચોટીલી નેશ...ગોખરૂ
Jay mataji,,saras mahiti uplabdh thayel che...bija Jilla nu pan aavi rite list ...male to khubaj upyogi thay
જવાબ આપોકાઢી નાખોKathiyavad na gadhvi nu list pn banav Jo ne
જવાબ આપોકાઢી નાખો