ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 17 ઑગસ્ટ, 2020

ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં આવતાં ચારણ(ગઢવી) ના ગામ અને શાખાઓ. વિશે માહિતી

ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં આવતાં ચારણો (ગઢવી)  ગામ અને શાખાઓ વિશે માહિતી 

વલ્લભીપુર ભાલ :-
૧.પાટણા- મહેડુ
૨.ચોગઠ-ઝડિયા
૩.ચમારડી-મૈયા,મૂલરવ
૪.રતનપુર-ગોલ,બાવડા,સોયા,હોના
૫.સવાઈનગર-રાજૈયા,ગોલ
૬.લીમડા-કેસરિયા,ગુંગડા
૭.મોણપુર-કેસરિયા
૮.શાહપુર-ગોલ
૯.કંથારિયા-રતન

*સિહોર તાલુકો :-*
૧.સિહોર-નૈયા,ટાપરિયા,બાટી,સાઉ
૨.બોરડી-બાટી
૩.પીપરલા-ગોરવિયળા, ઠાકરરિયા
૪.દેવગાણા-રેઢ -લાંગાવદરા
૫.થાળા-ઠાકરિયા
૬.કરમદિયા-ચાચડા,કુંચાળા

*ઘોઘા તાલુકો :-*
૧.આલાપર-લાન્ગડિયા
૨.જસપરા-નરેલા,બાટી
૩.કૂકડ-શિયાળ ( કુકડ વાળા ઉધાસ)

*તળાજા તાલુકો :-*
 ૧ તળાજા -  જાળફવા
૨.ભુંગર - લુણીયા,આઢા,ગુંગડા, શામળ,જાંખલા
૩.માંડવાળી-બાટી,લાંગાવદરા
૪.મંગેળા-લીલા,ભેવલિયા
૫.શેવાળિયા-કુંચાલા
૬.બાબરિયાત-ભેવલિયા
૭.વરલ-લાંગાવદરા

*મહુવા તાલુકો :-*
૧.સોડવદરી-મારુ,કાગ,રાંટા
૨.સાલોલી-ગીયડ,કાગ સતિયા,આઢા
૩.માલપરા(મોટા)-ગીયડ,જાંખલા
૪.માલપરા(નાના)ગીયડ , શામળ , જેહળ
૫.કાળેલા-અરડુ,ઠાકરિયા,ઘૂઘરિયા,શિંગડીયા, કુંચાળા, સાઉ, રાંટા
૬.ભાદરા-અરડુ,ગીયડ
૭.સારદિકા-જાળંગ , શામળ,બાટી
૮.મોદાળિયા-ઉધાસ, લાંગાવદરા
૯. આંગણકા  - કુંચાળા
૧૦.સાત નેહડા -  કાંટા

*પાલિતાણા તાલુકો :-*
૧.પાલિતાણા,લાંગાવદરા,રાજૈયા,ભાસળિયા,બુધશી ,રામાણી
૨.બાદલગઢ-બાટી
૩.ગરાજિયા-રાજૈયા, સેડપતિયા

*ઉમરાળા:-*
૧.લંગાળા-નરેલા

*ગારિયાધાર :-*
૧.બેલા-બાટી
૨.મેસણકા-કુંચાળા
૩.જાળિયા-લાંગાવદરા
૪.ભંડારિયા- પાંચાળિયા

*જેસર :-*
2...ટોળનાનેશ...માલદેવ બુધશી....ગોખરૂ...ચોરાડા
3..સલડી નેશ...ભીમાણી, બુધશી
4.. ચોટીલી નેશ...ગોખરૂ

2 ટિપ્પણીઓ: