*આવતીકાલે નીચે પ્રમાણે ગામમાં આમંત્રણ પત્રિકા આપવા જવાનું હોય તો સૌ ભાઈઓ એ નીચે પ્રમાણે હાજર રહેવું.*
*ભાદરા*
આઈ શ્રી મીણબાઈ માં નેસ ભાદરા
સમય :- સવારે ૯ કલાક આસ પાસ
*મોભીયાણા*
આઈ શ્રી ખોડીયાર મા મંદિર.
સમય સવારે ૯:૩૦ કલાક આસ પાસ
*શારદીકા*
મોમાઈ માં મઢ
સમય :- સવારે ૧૦ કલાક આસ પાસ
*મસુંદડા*
આઇશ્રી સોનલમાં મંદિર
સમય :- ૧૦:૩૦ કલાક આસ પાસ
*બાલાપર*
મનુભાઈ જીવાભાઈ સતીયા ના ઘેર.
સમય :- બપોર ના ૧૧ કલાક આસ પાસ
*અમુલી*
આઈ શ્રી સોનલના નૂતન મંદિર.
સમય :- બપોર ના ૧૧:૩૦ કલાક આસ પાસ
*મોદાળીયા*
આઈ શ્રી મોમાઈ માં મઢ
સમય બપોર ૧૨:૧૫ કલાક આસ પાસ
*ચોંટેલી*
રાણાભાઇ કાનાભાઇ ગોખરુ ના ઘેર.
સમય ૧:૩૦ કલાક આસ પાસ
*સલડી*
દાદાભાઈ ગોવિંદભાઈ ભીમાણી ના ઘેર.
સમય :- બપોર ના ૨ કલાક આસ પાસ
*ટોળ*
આઈ શ્રી સોનલના મંદિર.
સમય :- બપોર ના ૨:૩૦ કલાક આસ પાસ
*સાત નેસડા*
આઈ શ્રી વરેખણ માં મંદિર.
સમય બપોર ના ૩:૧૫ કલાક આસ પાસ
કાળેલા
આઈ શ્રી સોનલના માં મંદિર.
સમય સાંજે ૫:૩૦ કલાક આસ પાસ
ખાસ નોંધ :-
સમગ્ર પ્રવાસ દરમિયાન સમયમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે
માટે તે રીતે સૌ ભાઈઓ એ પ્લાનિગમા રહેવું.
કોઈપણ માહિતી માટે નીચેનો નંબર પર કોન્ટેક કરવો.
Mo.9687573577
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો