સુરત એડી.જીલ્લા ન્યાયાધિશ પ્રતાપદાનજી શંભુદાનજી ગઢવી (પી.એસ.ગઢવી સાહેબ) દ્વારા આપવામા આવેલો યશસ્વી ચુકાદો.
Sponsored Ads
શુક્રવાર, 26 એપ્રિલ, 2019
(પી.એસ.ગઢવી સાહેબ) દ્વારા આપવામા આવેલો યશસ્વી ચુકાદો
સોમવાર, 22 એપ્રિલ, 2019
દાદબાપુ ની એક કવિતા
કવિતા
તાર વીણાનાં કે સંતુરના તમે તોડી શકો ,
પણ મયુર નાં ટહુકાને તમે તમેં એમ નાં તોડી શકો .~૦૧
ડરાવી ધમકાવી ઇન્સાન નાં બે હાથ જોડાવી શકો ,
પણ સિંહના પંજાને તમેં એમ નાં જોડાવી શકો .~૦૨
ભણતર ભણી દેશ પરદેશ, તમેં ઉચ્ચ પદવી પામી શકો ,
પણ આભના અગણિત તારા તમેં એમ નાં ગણી શકો .~૦૩
બાંધીને મોટા બંધ , ગાંડીતુર નદીયુ નેં તમેં નાથી શકો ,
પણ નભથી વરસતા નિર , તમેં એમ નાં રોકી શકો .~૦૪
વાટીને વન તણી વનરાઇ , તમેં હજારો દર્દને દાબી શકો ;
પણ વહેમ ના રોગને તમેં એમ નાં મટાડી શકો .~૦૫
દોડીને દિવસ રાત , તમેં ધરતી એમ ધમરોળી શકો ;
પણ અંતપળની ઘડી તમેં એમ નાં ખોળી શકો .~૦૬
આભથી ખર્યુ તમેં છિપમા જીલી શકો ;
પણ આંખથી ખર્યુ તમેં એમ ના જીલી શકો .~૦૭
શિખરો કઇ સર કરી કિર્તીના સ્થંભ તમેં કોતરાવી શકો .
પણ *"દાદ"* ગામને પાદર એક પાળીયો તમેં એમ નાં ખોડાવી શકો .~૦૮
*કવિ :~ દાદ બાપુ*
*( ૧૮ / ૦૭ / ૨૦૧૮ , 04 : 06 AM )*
*ટાઇપ :~ ધર્મેશ ગાબાણી*
૭૬૯૮૮૨૪૬૨૧
Featured Post
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
કવિ દાદ ની અનમોલ રચના: બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર , સામસામા ભળ આફળે એમા, મરવું ઈ મરદાઈ રે, માથળા મા ભલે ગોળીયુ વાગે, પણ એની...