કોરોના_યોધ્ધા
ડૉ.પ્રગ્નાબેન નરહરદાન બાટી (B.H.M.S)
તેઓ મેડિકલ ઓફિસર તરીકે નવજીવન જનરલ હોસ્પિટલ અમરેલી માં કાર્યરત છે
કોરોના (COVID -19) જેવી મહામારી સામે લડવા આપશ્રી હર હંમેશ તત્પર રહેલ છો.
આપની નૈતિક કર્તવ્ય સેવા નિષ્ઠાથી સમાજ સુરક્ષિત છે .
આપ જે ઉમદા રાષ્ટ્ર સેવા કરી રહ્યા છો તેનો અમને ગર્વ છે. આપની આ ઉમદા રાષ્ટ્ર ભક્તિ ,સેવા માટે અમો આપને અભિનદન પાઠવી ગર્વ અનુભવીએ છીઅે
આપ તથા આપનો પરિવાર નિરામય અને દિર્ધાયુ રહો તેવી માં સોનલના ચરણોમાં પ્રાથના સહ ખૂબ ખૂબ અભિનંદન