ડૉ. કે.ડી.ફાર્મા જામખંભાળીયા દ્વારા પ્રસ્તુત ઈમ્યુનિટી બુસ્ટર કિટનું લોન્ચિંગ
ભારત સરકારના આયુષ મંત્રાલય ની ગાઈડ લાઈન મુજબ હોમિયોપેથી અને આયુર્વેદ ડોક્ટરો ની ટીમ દ્વારા તૈયાર કરેલ *" IMMUNITY BOOSTER KIT"*
નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આપણે સહુ જાણીએ છીએ કે કોરોના જેવી મહામારીથી આખું વિશ્વ ભય હેઠળ છે . ત્યારે આપણી હજારો વર્ષ જૂની આયુર્વેદ તથા હોમીયોપેથી પદ્ધતિ દ્વારા કોરાના જેવા વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને રક્ષણ મેળવવા માટેની ઘણી બધી આયુર્વેદ દવા તથા હોમીયોપેથી દવા ઉપલબ્ધ છે. લોકોની રોગપ્રિકારકશક્તિ જળવાય રહે તે હેતુથી લોકાયુર્વેદ અને ડો. કે. ડી. ફાર્મા ના સહયોગ દ્રારા હોમીયોપેથી અને આયુર્વેદિક કીટ GMP સર્ટિફાઇડ કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળી દ્વારા તૈયાર કરી માર્કેટમાં મૂકવામાં આવી છે. મહિલાઓ ને રોજગારી મળી રહે તે હેતુથી આ સંપૂર્ણ કીટ બહેનો દ્વારા બનાવવા માં આવી છે.
*ઇમ્યુનિટી બુસ્ટર કીટ ખરીદી માટે સંપર્ક કરો :-*
9638350838
હાલના સમયમાં ઈમ્યનિટી બુસ્ટર કીટ ની અતિયંત જરુરિયાત હોય તો તેવા સમયે લોન્ચિંગ કરવા બદલ કે.ડી.ફાર્માની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન
*ડો.કે.ડી ફાર્મા વિશે માહિતી :-*
ડૉ. કે. ડી. કારિયા (ગઢવી) માલિક
વ્રજ હોસ્પિટલ આઈસીયુ અને ક્રિટીકલ સેન્ટર
જામખંભાળીયા
લીંબડી હોમીઓપેથીક મેડિકલ કૉલેજ હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર લીંબડી
ર્ડો. કે. ડી. ફાર્મા જામખંભાળીયા
*આપડી રોગ પ્રતિકાર શક્તિ વધારવા તેમજ તંદુરસ્ત રહેવા આપડે સૌ એ આ કીટ ઘર વસાવી જોઈએ*
*વધારે માહિતી માટે નિચેની લિંક ઓપન કરવા વિનતી છે :-*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો