શ્રી 1!
શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ
!! ચારણ સમાજ જોગ સંદેશ !!
જય માતાજી
શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ
દીકરીઓ ના ઘર આંગણે ભવ્ય થી ભવ્ય જાજર માન સમુહ લગ્ન મહોત્સવ
સવિનય સાથ જણાવવા નુ કે દરેક ના માતા પિતા નુ એક સ્વપ્ન હોય છે કે પોતાના કાળજા ના કટકા અને વ્હાલ નો દરીયો એવી દિકરી ના લગ્ન ખૂબ જ ધામ ધુમ પૂર્વક કરે. પિતા દિકરી ના લગ્ન ખુબ જ સારી રીતે થાય તે માટે ખુબ જ મહેનત કરે છે. હાલ ના મોંઘવારી ના સમય માં દિકરી નો લગ્ન પ્રસંગ કરવો એક મધ્યમ વર્ગ ના પિતા માટે ખુબ જ કંઠીન અને મુશ્કેલી ભર્યુ કાર્ય છે.દિકરી ના પિતા ને આવી મુશ્કેલી ઓને શ્રી ચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ = રાજકોટ ના ટ્રસ્ટી ઓએ સમજણ પૂર્વક અને સમાજ ના સહયોગ સહકાર અતુટ ભાવના થી ઉકેલવા નો સહીયારો પ્રયાસ કરી છીએ. છેલ્લા (30) ત્રીસ વર્ષ થી દિવસે અને દિવસે વધતી કારમી મોંઘવારી અને મહામારી ના સમય માં ટ્રસ્ટ દ્વારા (27) સતયાવીસ મો સમુહ લગ્ન મહોત્સવ( 28)અઠયાવીસ સમુહ લગ્ન મહોત્સવ અને (29) ઓગણત્રીસ લગ્ન મહોત્સવ અને (30) ત્રીસ મો સમુહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો અને આ આયોજન મા ભવ્ય સફળતા મળી.
દરેક દિકરી નુ પણ સ્વપ્ન હોય છે કે તેના લગ્ન પોતાના પિતા ઘર આંગણે જ થાય. આ લાગણી ને ધ્યાન માં રાખી ને ટ્રસ્ટ દ્વારા (31)એકત્રીસ મો સમુહ લગ્ન મહોત્સવ દરેક દિકરી ના પિતા ઘર આંગણે યોજાય તેવુ સર્વ ટ્રસ્ટી ના વિચાર વિમર્શ મંતવ્ય થકી આયોજન કરવામા આવેલ છે.
શ્રી ચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ
ચેરમેન શ્રી આલાભાઈ ભુવા ની યાદી જણાવે છે
મંત્રી:- દિલીપ ભાઈ બળદા મો.98244 59494
સહમંત્રી:-જયદેવભાઈ ઘાઘણીયા
મો.99245 24674
ખજાનચી:- હિતેશભાઈ ભારૈય લાંબા
મો 98245 81045
લગ્ન મહોત્સવ તારીખ 11/2/2027
મહાસુદ (5) વંસત પચમી
ગુરવાર ના રોજ નિરધારેલછે.
ફોર્મ વિતરણ લાભ પાંચમ થી તારીખ 13/11/2026 થી 23/11/2026 સુધી
સમય તા.13અને 14 શનિવાર અને રવિવાર સવારે 9થી સાંજે 7 સુધી અને બાકી દિવસો મા ફક્ત સાંજે જ 5થી8 દરમિયાન ફોર્મ
વિતરણ કરવામા આવશે જેની ખાસ નોંધ લેવી
દિકરી અને દિકરા ઓરીજીનલ અને ઝેરોક્ષ બને ડોક્યુમેન્ટ લાવવા ફરજીયાત છે
(1) સ્કૂલ લીવીંગ અથવા જન્મ તારીખ નો દાખલો
(2) આધાર કાર્ડ /ચુટણી કાર્ડ
(3) રેશનકાર્ડ
(4) પાસપોર્ટ સાઇઝ ના ફોટા બંનેનાબે બે (2) નંગ
દિકરી ના ફોટા સાડી હોવા ફરજીયાત છે.
ઓફિસ નુ સરનામુ:
સોનલ કૃપા
શ્રી ચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ
બ્લોક નં. એચ- 3- 117-118
આંનદ નગર મેઈન રોડ ગાયત્રી મંદિર .બગીચા સામે રાજકોટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો