અભિનંદન ભાઈ તાજેતર મા આપ ના ન્યૂઝ સંદેશ ન્યૂઝ પેપેર મા frunt page પર સ્થાન પામી આસરે સવા બાર લાખ કોપી વંચાઈ...પત્રકાર તરીકે આપની સફળતા માટે આશિષ સાથે અભિનંદન...
Sponsored Ads
બુધવાર, 8 જુલાઈ, 2020
ચારણ ગૌરવશ્રી રામભાઈ શિવદાન ચારણ ( કુવાવા )
ચારણ ગૌરવ
શ્રી રામભાઈ શિવદાન ચારણ ( કુવાવા ) નિવૃત શિક્ષક, હાલ -હિંમતનગર જિલ્લો-સાબરકાંઠા (ગુજરાત) *મોબાઈલ- ૯૪૨૮૬-૪૫૩૬૯*
એ છેલ્લા ૨૧ વર્ષ (30 નવેમ્બર ૧૯૮૬) થી વૃક્ષો વાવો,પર્યાવરણ બચાવો, પ્રકૃતિને ચાહો વન્ય સૃષ્ટિ નુ જતન કરો , વ્યસન મુક્ત બનો જેવા સૂત્રો સાથે ના ૪૦૦૦૦ ઉપરાંતના પોસ્ટકાર્ડ બૌદ્ધિકોને લખી અનોખો વિક્રમ સ્થાપ્યો છે. તેમના સન્માનમાં *ભારતીય ટપાલ વિભાગ* દ્વારા રૂપિયા ૫ ની *ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવેલ છે* જેનું વિમોચન આજરોજ સાબરકાંઠાના માનનીય સંસદ સભ્ય શ્રી દિપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું.
કલમનો સિપાહી ચારણ સમાજમાં પરિવર્તન લાવવા શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ને શ્રી રામભાઈ ચારણે તેમના કુટુંબને, કુવાવા ગામ અને સમસ્ત ચારણ સમાજને ગૌરવ પ્રદાન કર્યું છે.
*નોંધ* - ચારણ સમાજ માં *પૂજ્ય કાગબાપુ* પછી તેઓ બીજા વ્યક્તિ છે કે જેમના સન્માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હોય અને ભારતમાં જવલ્લેજ એવું બન્યું છે વ્યક્તિની હયાતી માં તેમના સન્માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હોય.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Featured Post
પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO
પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
કવિ દાદ ની અનમોલ રચના: બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર , સામસામા ભળ આફળે એમા, મરવું ઈ મરદાઈ રે, માથળા મા ભલે ગોળીયુ વાગે, પણ એની...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...