અભિનંદન;એંજલ હોસ્ટેલની ભવ્ય સફળતા પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ 💐💐
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ એવા આપણાં સમ્રાટ સામતભાઈ ગઢવી
અને વિરમભાઈ જોધાભાઈ જામ (ગઢવી) ગાંધીનગર ખાતે આવેલ એંજલ હોસ્ટેલ નામની સંસ્થા ચલાવે છે જે આજે સફળતાના પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યું છે. એંજલ હોસ્ટેલ જમવાની તેમજ રહેવાની ઉત્તમ સુવિધાથી ગાંધીનગરમાં ખુબજ પ્રચલિત છે. સફળતાના પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ માટે સમ્રાટ સામતભાઇ ગઢવી અને વિરમભાઇ ગઢવીને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છા.અભિનંદન;એંજલ હોસ્ટેલની ભવ્ય સફળતા પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ..
ખુબ ખુબ આભાર
જવાબ આપોકાઢી નાખો