તુષારભાઈ કેશુભાઇ આસણીયા (ગઢવી) ને ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐
તાજેતર મા અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપ શ્રી ની *ભાવનગર જીલ્લા સંયુક્ત સચિવ* તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐
માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના
*વંદે સોનલ માતરમ્*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો