આજે સવની , વેરાવળ દેવલમાની વાડીએ માતાજીનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.
ત્યાં મારા પરમ્ અને આદર્શસમા એવા ભાઈ શ્રી સામતભાઈ તથા વેજાંધભાઈ અને નારણભાઈ સાથે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો ,
પ્રસંગ દરમિયાન આઈમાના વરદ્ હસ્તે મને માત્રુદર્શન ગંથ અર્પણ કરીને આઈમાએ આશીર્વાદ આપ્યા.
આ બદલ શ્રી સામતભાઈ ગઢવી (સરપંચ) પાચોટીયા. નો હું રુણી રહીશ.
માં ભગવતીના ચરણોમાં ફરી ફરી વંદન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો