જય માતાજી
સહર્ષ આનંદ સાથે જણાવવાનું કે ગઈકાલ તારીખ ૩૦-૧૦-૨૦૨૨ ને રવિવાર ના રોજ કાળેલા ગામ ખાતે મીટીંગ યોજાઈ હતી જેમાં *આઈશ્રી પીઠબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ* ના નવ નિયુક્ત પ્રમુખ શ્રી ની વરણી કરવામાં આવી.
*આઈશ્રી પીઠબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ* ના નવ નિયુક્ત પ્રમુખ તરીકે શ્રી જીલુભાઈ ભોજાભાઈ અરડુ (ગઢવી) ની સર્વાનુમત્તે વરણી થયેલ છે.
શ્રી જીલુભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
સહ આવનારા સમયમા સામાજીક કાર્યો કરતા રહે તેવી માતાજી ને પ્રાર્થના.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો