. જય માતાજી .
*સોનલબીજ મહોત્સવ ,ભાવનગર*
ચારણ સમાજ સૂધારક અને ઉજ્વલ ભવિષ્ય નો કેડો આપનાર ભગવતી આઇ શ્રી સોનલ માં ના ૯6 મા પ્રાગટ્ય પર્વ (સોનલ બીજ) નીમીતે ભાવનગર ચારણ - ગઢવી સમાજનું ભાવભર્યૂ આમંત્રણ..
ભાવનગર ચારણ બોર્ડીગ ખાતે પ.પૂ આઈશ્રી સોનલમાંનો *96મો જન્મોતસ્વ* ઉજવાશે.
*કાર્યક્રમની રુપરેખા :-*
સોનલ વંદના ડાયરો
:- 27-12-2019, શુક્રવારે રાત્રે 8 કલાકેથી.
*કલાકાર શ્રી :-*
સાગરદાન ગઢવી :- લોક ગાયક
દીલુભાઈ ગઢવી :- સાહિત્યકાર
પ્રકાશભાઈ ગઢવી :- સાહિત્યકાર
રઘુવીરદાન કુંચાલા :- લોક ગાયક
*તા. 28-12-2019, શનિવાર :-*
સવારે 7 કલાકે સોનલમાંના મંદિરે પૂજન - પ્રાથના
સવારે 9:30 કલાકે શોભાયાત્રા
સવારે 11 કલાકે તેજસ્વી વિદ્યાર્થી ઓ નો સ્નમાન સમારંભ
બપોરે 12:00 કલાકે ભોજન,પ્રસાદ
*નિમંત્રક ,લી,પ્રમુખશ્રી :-*
શ્રી કૃષ્ણકુમારસિંહજી ચારણ વિદ્યાલય.
તથા સમસ્ત ચારણ - ગઢવી સમાજ, ભાવનગર
વંદે સોનલ માતરમ્
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો