ચારણ સમાજ જેઓને પ્રિય હોય અને ચારણ સમાજને પણ જેઓ પ્રિય હોય તેવા કાઠી દરબારશ્રી સાગરભાઈ ડાભીયા, મહુવા ,દેવપ્રયાગ રેસીડેન્સી ખાતે સોનલબીજ ઉજવણીનું ભવ્ય આયોજન કરતા હોય તો તેમની આમંત્રણ પત્રિકા આપવા માટે ગઈકાલે તા 22|12|2019 ના રોજ ભાદરા પધારેલ . સમગ્ર ભાદરા ગઢવી સમાજને આમંત્રણ પાઠવેલ તેમજ સમસ્ત ગઢવી સમાજ કાળેલા ગામને પણ આમંત્રણ પાઠવેલ છે
*"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" કંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા અને કંઈક કરવાની અદમ્ય ઝંખનાવાળા એવાશ્રી દરબારશ્રી સાગરભાઇ ડાભીયા નાની ઉંમરે પણ કામ જબરુ છે.*
મહુવા ખાતે સાગરભાઈ દ્રારા માં સોનલબીજ ઉજવવાની બહુ જ ઉમદા પહેલ કરવામાં આવી. આવી પહેલ માટે સાગરભાઈને ખૂબ ખૂબ અભિનંદન માં ભગવતી સોનલ આપનો કાર્યક્રમ સફળતા પુર્વક પાર પાડે તેવી પ્રાર્થના 💐💐
*વંદે સોનલ માતરમ્*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો