ઈશુદાન ગઢવી જન્મે હો થવાય નહી...
સત્યની રાહે ચાલનારો ડાલામથો સાવજ કર્મઠ ન્યુઝ રિપોર્ટર એટલે ઈશુદાનભાઈ ગઢવી આજે સાક્ષાત્ માં સોનલ ના વિચારો ની સાથે ચાલી દેશ નુ ભલું કરવાં નિકળેલા Vtv ન્યુઝ ના રિપોર્ટર ઈશુદાન ગઢવી ને ગર્વની સાથે સેલ્યુટ કરવાનું મન થાય છે નિષ્પક્ષ સત્યની સાથે રહી ચમરબંધી ને ડણક આપી પ્રજા લક્ષી પાયાનાં પ્રશ્નો ને વાંચા આપવા પોતાની અગ્રીમતા સાથે સફળ બનાવવા અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આવા જાંબાઝ પત્રકાર ને લાખ લાખ વંદન છે.
તમામ મિત્રો ને વિનંતી પ્રજાલક્ષી પ્રશ્નો જાણવાં હોય જોવા હોય અને સમજવા હોય તો Vtv જોવાનો આગ્રહ રાખજો તમે તુટતા બચી જશો આપની આવનારી પેઢી મજબુત થશે આ મારી વાત નિષ્પક્ષ છે ભગવાન ની સાક્ષી એ છે.
જ્યા કર્મ હોય ત્યા કૃષ્ણ હોયજ... સત્યની સાથે હમેંશા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો