આજના રોજ ગુજરાતમાં લોકસાહિત્ય જગતના ઉભરતાં સિતારા અને નાની વયે ખુબ સારૂં નામ કમાણા હોય એવા બેન શ્રી તન્વીબેન ગઢવી નો આજે જન્મદિવસ છે ભગવતી માં સોનબાઈ તેમજ ભગવાન શ્રી સૂર્યનારાયણ આપને પ્રગતિ ના શિખરો સર કરાવે એવી પ્રાર્થના.
આજના અમુક યુવા ભાઈઓ તેમજ બહેનો એલફેલ એપ વાપરી તેમા શરમ ને નેવે મુકી ને જે રીતના વિડીયોજ બનાવતા હોય છે ત્યારે આપ જેવા દિકરીબાઓ પર અમને ગર્વ થાય છે કે આવડી ઉંમરે પણ સૌરાષ્ટ્ર નુ લોકસાહિત્ય તેમજ સૌરાષ્ટ્ર ના સંત,સતિઓ અને સુરાઓ ના પાત્રો ને જીવંત રાખવામાં માટે આપ પ્રયાસો કરી રહ્યા છોવો એ સરાહનીય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો