આજ નો આ ઐતિહાસિક દિવસ એટલે કે આઇ શ્રી સોનબાઈ માઁ સ્થાપિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય જુનાગઢ ને ૩૦/૦૬/૧૯૭૦ ના સ્થાપના દિવસ ને આજ ૩૦/૦૬/૨૦૨૦ નાં રોજ ૫૦ વર્ષ પૂર્ણ થયા.
Golden jubilee of Charan Bordige Junagadh.
આ ૫૦ વર્ષ ના સુવર્ણ કાળ દરમિયાન આજ સુધી અનેક વિદ્યાર્થીઓ ની સુવર્ણ યાદો આ છાત્રાલય થી જોડાયેલી છે..
પાછુ આપડે કહી શકીએ કે "જૂની યાદો ના ગઢ એવા જૂનાગઢ ની પવિત્ર ભૂમિ માં અને છાત્રાલય ના પટાંગણ ની પોત પોતાની એવી અનેક યાદો સંગ્રહી બેઠેલી અમારી સ્વર્ગ સરીખી બોર્ડિંગ ને સુવર્ણ સતાબ્દી ની અંતરનાં ઊંડાણ માંથી હાર્દિક શુભેચ્છાઓ ..
આઈ માઁ સોનલ ની અમીદ્રષ્ટિ કાયમ દરેક વિદ્યાર્થીઓ તથા અહી પધારેલા દરેક વ્યક્તિને માં કાયમ સુખી રાખે એવી પ્રાર્થના..🙏
જય માઁ સોનબાઈ🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો