જય માતાજી
આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપણા ગઢવી સમાજ ની એગ્રો ની દુકાન (ખોડીયાર એગ્રો એજન્સી) તારીખ ૫-૫-૨૦૨૩ ના રોજ ભાદરા મુકામે નવી શરૂ કરેલ છે.
જેમાં આપ સૌને જંતુનાશક દવા, દરેક જાતના હાઈબ્રિડ કપાસ બિયારણ હાયબ્રિડ મગફળી, બિયારણ અને હાયબ્રિડ સોયાબીન,તેમજ શાકભાજી ના દરેક બિયારણ તથા સ્પે.પંપ સ્પ્રે પંપ ના સ્પેર પાર્ટ્સ અને ઝટકા મશીન અને ઝટકા મશીન ના સ્પેર પાર્ટ્સ મળશે.
સરનામું
મુ.ભાદરા બસ સ્ટેશન
મો. 9687573577
ખોડિયાર એગ્રો એજન્સી (મનુદાન ગઢવી)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો