ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 9 નવેમ્બર, 2022

ગઢવી સમાજનું ગૌરવ :- પૂજા ગઢવી






જાણીતા ઉદ્યોગપતિ શ્રી પાલુભાઈ ગઢવી (મુન્દ્રા , કચ્છ) ના દીકરી કુ. પૂજા ગઢવી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે ડેન્ટલ સર્જરીમાં સ્નાતકનો અભ્યાસ પ્રથમ વર્ગ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐


2 ટિપ્પણીઓ:

  1. સમાજ નાં ડોક્ટર. દિકરા દિકરીઓ નુ લીસ્ટ જાહેર કરવામાં આવે તો સારું એમાં પણ લગ્ન બાકી હોય તો એ લોકો ને યોગ્યતા મળી શકે

    જવાબ આપોકાઢી નાખો

Featured Post

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કર...