ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ચારણ-ગઢવી સમાજ માટે ગૌરવની ક્ષણ



💐 શિવમ શક્તિદાન સુરૂ ગઢવી 💐
📍 મૂળ વતન: ચારણ સમઢિયાળા, તા. જેતપુર, જિ. રાજકોટ.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની વર્ગ-૨ની પરીક્ષામાં સફળતા મેળવી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી ખાતે વર્ગ-૨ના અધિકારી તરીકે પસંદગી પામવા બદલ શિવમભાઈને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐👏

🙏 માં ભગવતીના આશીર્વાદ કાયમ આપ પર વરસતા રહે અને આપ સફળતાનાં શિખરો સર કરો તેવી ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🌹

━━━━━━━━━━━━━━
🌐 ચારણત્વ બ્લોગ
સમાજની માહિતી, સમાચાર, પ્રતિભાઓની સફળતાની ગાથાઓ અને ઉપયોગી લેખો માટે મુલાકાત લો.

━━━━━━━━━━━━━━

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ચારણ-ગઢવી સમાજ માટે ગૌરવની ક્ષણ

💐 શિવમ શક્તિદાન સુરૂ ગઢવી 💐 📍 મૂળ વતન: ચારણ સમઢિયાળા, તા. જેતપુર, જિ. રાજકોટ. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની વર્ગ-૨ની પરીક્ષામાં સફળતા મ...