મારા મિત્ર શ્રી ડો.સંજયભાઈ ઓમકારજી દેથા સિવીલ હોસ્પિટલ ભાવનગર માં કોરોના સામે ની લડતમાં સતત સેવા આપી રહ્યા છે. કાયમ ગરીબ વર્ગ ના લોકો ની માટે ગમે ત્યારે સેવા કરવા ની એમની લાગણી રહેલ અને અત્યારે ની વિકટ પરિસ્થિતિ પણ સેવા આપી રહ્યા છે. ભગવાન એમના હાથ ને યશ આપે કે જે જે દર્દીઓ ની સારવાર કરે એ સંપૂર્ણ સ્વસ્થ થાય. સોનલ માતાજી આપને સદા યશ અપતા રહે.
જય શ્રી સોનલ માતાજી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો