મારા સ્નેહી શ્રી હમીરભાઇ ગઢવી (કાળેલા)
આપશ્રી ની મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી માં ઊપ પ્રમુખ તરીકે વરણી થવા બદલ ખૂબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ
આપ હજુ પણ ખૂબ પ્રગતિ કરો ને , કુટુંબનું, સમાજનું , નામ રોશન કરો તેવી માં ભગવતી સોનલ ને પ્રાર્થના
શુભેચ્છક :-
શ્રી દેવસુરભાઈ કાગ :- પ્રમુખ શ્રી મહુવા તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ
ચારણત્વ બ્લોગ :- મનુદાન ગઢવી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો