ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 16 માર્ચ, 2018

માં મોગલ શક્તિ એવોર્ડ

પ.               જય મા મોગલ

*શ્રી માયાભાઈ આહિર તથા સર્વે ટ્રસ્ટીશ્રી ઓ*

*આઈ શ્રી માંગલઘામ ભગુડા ખાતે માંગલઘામ ટ્રસ્ટ દ્વારા દરવર્ષે શ્રી માંગલશક્તિ એેવૉર્ડ અપાય છે*
*દરવર્ષે ઋશી ચારણોની બીન વિવાદાસપદ ઉતમ પસંદગી સમીતિ દ્વારા કરનામા આવે છે*

*સંસ્કુતિનું જતન કરનાર આવા ચારણ વિદ્યવાનોનું સમ્માન કરી તમે અભિનંદનિય કાર્ય કરો છો.*

*માં મોગલમાની અનહદ કૃપા હોય ત્યારેજ આવા સારા વિચારો આવતા હોય છે*

*પ.પૂ મોરારીબાપુ પણ સમય ફાળવી આશીષ પ્રદાન કરે છે*
*અેમના શરણોમાં પણ વંદન*

*તમારા આ ભગીરથ કાર્ય ને સમસ્ત ચારણ સમાજ આ પ્રવૃતિને બીરદાવે છે*

*તમારા સૌ પર મોગલમાં રાજી રહે અેવી પ્રાર્થના સાથે તમને , મહેશદાનભાઈ ગઢવી ને અને રામભાઇ આહીર ને લાખ લાખ અભિનંદન*

*:- પોસ્ટબાઈ :- ચારણત્વ બ્લોગ*

*આફ્રિકામાં યોજાયેલી પ.પૂ મોરારીબાપુ ની રામકથા દરમિયાન માં મોગલ શક્તિ એવોર્ડ ની ઘોષણા કરતા શ્રી મહેશદાનભાઈ ગઢવી નો વીડિયો જોવા માટે :-*
https://youtu.be/xrpcU4Pxmlc

     ‌.                *જય માં મોગલ*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...