ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 13 માર્ચ, 2018

પોતાના સંતાનના જન્મ દિવસની અનેક પરોપકારી પવૃતિ દ્વારા ઉજવણી

*પોતાના સંતાનના જન્મ દિવસની અનેક પરોપકારી પવૃતિ દ્વારા ઉજવણી

ગામ-ભાડા.તા-માંડવી(કરછ)...

ભાડા ચારણ સમાજના લાખેણા દાતાઓની અનેરી પહેલ.જેઓ પોતાના સંતાનોના જન્મદિવસની ઉજવણી સાથે અવનવી પરોપકારની પ્રવૃતિ અવિરત કરતા રહેછે.તે પછી ગાયોની હોય,ગરીબો માટેની હોય કે શિક્ષણ અને આરોગ્ય માટે હોય

.એક  ધનરાજ કરમણ ગઢવી(કરણી કૃપા) જેવો દિકરારા મંથનના જન્મદિવસે પ્રા.શાળામા સરસ્વતીનું મંદિર બનાવી આપેલ છે.

બીજા જે ભાડા ચારણ સમાજના પ્રથમ એડવોકેટ  દેવરાજ પબુ ગઢવી(હાલે-એડવોકેટ.મુન્દરા) જે દિકરી આરાધનિના જન્મદિવસે બાળકોને કુલીન પાણી પ્લાન્ટ ભાડા પ્રા.શાળાને આપેલા છે..

શ્રી સોનલ શકિત મિત્રમંડળ-ભાડા આ બને મિત્રોના આભાર સાથે તેમના ઉપર ગૌરવની લાગણી અનુભવે છે.

                   *વંદે સોનલ માતરમ્*

1 ટિપ્પણી:

  1. Khub khub abhinadan shri Dhanraj bhai ne
    Ane Devraj bhai ne.. Aai sonal maa temne lambu aayushya aape ane charan samaj
    Na darek karyo ma temnu mahtav nu yogdan aapda rahe tevi prathana

    જવાબ આપોકાઢી નાખો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...