ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 21 એપ્રિલ, 2021

કરણી માં નિર્વાણ દિવસ, ઇસરદાસ જી પુણ્યતિથિ



આજે ચૈત્ર સુદ - ૯ (રામ નવમી)

આઈ શ્રી કરણીમાં નો નિર્વાણ દિવસ 
ચારણ મહાત્મા ઇસરદાસ જી ની પુણ્યતિથિ
આઈશ્રી આવડમા ની જન્મ જયંતિ 

આઈ શ્રી કરણીમાં નું ટૂંક માં પરિચય
નામ :- આઈશ્રી કરણી 
પિતાનું નામ :- મેહાજી કિનિયા 
માતાનું નામ :- દેવલબાઈ 
જન્મ :- વી. સં.૧૪૪૪ આસો સુદ - ૭ 
સ્વાધામગમન :- સવંત ૧૫૯૫ ચૈત્ર સુદ - ૯ 

સંદર્ભ :- માતૃદર્શન લેખક :- પીંગળશીભાઈ પાયક

ચારણ મહાત્મા ઇસરદાસજી નું ટૂંક માં જીવન ચરિત્ર
નામ :- ઇસરદાસજી બારહટ 
પિતા :- સુરાજી
માતા :- અમરબા
જાતી :- ચારણ
શાખા :- રોહડીયા
જન્મ :- વિક્રમ સંવત ૧૫૧૫ શ્રાવણ સુદ - ૨
જન્મ સ્થળ :- ભાદ્રેશ તા. બાડમેર .જી જોધપુર .રાજસ્થાન 
નિર્વાણ :- વિક્રમ સંવત ૧૬૨૨ ચૈત્ર સુદ - ૯ (રામનવમી) સંચાણા માં સમુદ્ર ગમન


હરિરસ પીડીએફ સ્વરૂપે ડાઊનલોડ કરવા માટે અહીંયા :-  ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો