ગઢવી સમાજનું ગૌરવ
ગઢવી સમાજના નીચે મુજબના શ્રી ને નાયબ મામલતદાર થી મામલતદાર (વર્ગ - ૩ થી) (વર્ગ -૨) તરીકે બઢતી મળેલ છે
(૧) શ્રી પ્રફુલચંદ્ર.આઈ. ગઢવી
મામલતદાર, રાજ્ય ચૂંટણી આયોગ જી. ગાંધીનગર
તેમજ મહેસુલ તલાટી તરીકે ફરજ બજાવતા આપણા સમાજના ઓ ને નીચે મુજબ નાયબ મામલતદાર તરિકે બઢતી મળેલ છે.
(૧) શ્રી એલ.કે ગઢવી
નાયબ મામલતદાર (માંડવી,કચ્છ)
(૨) શ્રી જી.આર. ગઢવી
નાયબ મામલતદાર (લખપત,કચ્છ)
કોઈ નામ બાકી હોય તો આ નંબર 9687573577 પર જાણ કરવા વિંનતી.
બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો