ચારણ સમાજનું ગૌરવ એવા બન્ને ભાઈઓને હૈયાના હેતથી ભાવભર્યા અઢળક અભિનંદન
(૧). કરસનભાઈ ગોપાલભાઈ ગઢવી
- મોટા ભાડિયા ( પ્રમુખ , ઈન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન ) ( પ્રમુખશ્રી , અયોધ્યાનગર વિકાસ મંડળ - માંડવી )
(૨).વેજાંધભાઈ મૂરજીભાઇ ગઢવી – મોટા ભાડિયા ( એડવોકેટ - ગુજરાત હાઈકોર્ટ ) (ચારણી સાહિત્ય બ્લોગ)
કરસનભાઈની ઉપરોક્ત પદે સર્વાનુમતે થયેલ વરણી એવમ્ વેજાંધભાઈએ કાયદાકીય ક્ષેત્રે મેળવેલ વકીલાતની ડિગ્રી બદલ ગામ અને સમાજને ગૌરવ અપાવતાં હૃદયપૂર્વકના અભિનંદન . 💐💐💐
મા સોનલ આપનો પ્રગતિપંથ ઉજાળે એવી અભિલાષા .🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો