આઇ શ્રી સોનલ માં જન્મ જયંતિ (સોનલબીજ) નિમિત્તે GTPL ડાયરો ચેનલ પર એક દિવસીય અદ્ભૂત કાર્યક્રમ યોજાનાર છે.
*"યાદી સોનલ અવતાર ની "*
જેમાં આઇ સોનલબાઇ નું સાનિધ્ય પામેલા
:- શ્રી ગીરીશ આપા (મઢડા)
:- શ્રી દાદ બાપુ મોડ (મઢડા)
:- પદ્મશ્રી ભીખુદાનજી ગઢવી (જુનાગઢ
:- કવિ શ્રી દાદ બાપુ (જુનાગઢ
:- કવિ શ્રી દેવિદાનજી બાટી (પૂ સોનલબાઇ મા
પરિવાર ના ભાણેજ (જામવાળા)
:- શ્રી આપાભાઇ ગઢવી (સમઢિયાળા-ગઢડા)
સાથે પ્રગટ જગદંબા આઈ મા
:- પૂ મનુઆઇ મા :- નાગલ નેસ)
:- પ.પૂ આઈશ્રી લક્ષમીઆઈ (જામવાળા ,ગીર)
:- પ.પૂ આઈશ્રી કંકુકેશર માં (ભાણોલ ,રાજસ્થાન
ના શ્રી મુખે સાંભળવા નો આપણ ને અવસર મળ્યો છે
*સોનલ બીજના પાવન દિવસ દરમ્યાન "સોનલ વંદના " ચરજ-ભાવ-સોળા કાર્યક્રમ*
ગાયકો :-
:- કિરણ બેન ગઢવી
:- મંગલ રાઠોડ
:- લતાબા ગઢવી
:- રાજભા ગઢવી (ગીર)
:- કરણદાન ગઢવી
:- કુલદિપ ગઢવી
સહિત નામી અનામી કલાકારો
નિર્માણ:GTPL ડાયરો ચેનલ
પ્રોગ્રામ ડાયરેક્ટર :- મંગલ રાઠોડ
*માહિતી આપવા બદલ વડિલશ્રી આપાભાઈ ગઢવીનો આભાર*
*ચારણત્વ બ્લૉગ પર જોવા માટે :-*
સોનલ શકિતપીઠ મઢડાને કોટી કોટી વંદન.
જવાબ આપોકાઢી નાખો