જય માતાજી.
સુજ્ઞ જ્ઞાતિ બંધુઓ .
આપણા સમાજના સામાજીક - શૈક્ષેણીક અને ધાર્મીક સમાચારોને વાચા આપતું *"કાગવાણી સંદેશ"* નામે આ માસિક મુખપત્ર નવ વર્ષથી પ્રસિદ્ધ થાય છે. આવો આના વિશે થોડુ જાણીયે.
*"કાગવાણી સંદેશ"* માસિક મુખપત્ર છેલ્લા નવ વર્ષ થી પ્રસિધ્ધ થાય છે.
જામનગર થી પ્રસિધ્ધ થતું આપણા ચારણ સમાજનું આ માત્ર એક માસિક છે.
આ માસિકમાં આપણા સમાજને લગતા સમાચાર , અવનવી માહિતી , ચારણ આઈઓ, અને ચારણ કવિઓ ના ઈતિહાસ, જેવી સમાજ લક્ષી અનેક માહિતી સભર આ માસિક પ્રસિધ્ધ થાય છે.
*"કાગવાણી સંદેશ"* કાયમી જીવંત રાખવા માટે વધુમાં વધુ પરિવાર સુધી આ અંક પહોંચે તે માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે.
*આના માટે આપ નિચે પ્રમાણે સહયોગ આપી શકો છો:-*
(1) *"કાગવાણી સંદેશ"* નું પ્રત્યેક ઘર ગ્રાહક બને.
(2) શુભ પ્રસંગોએ આ માસિકને ભેટ મોકલવા આગ્રહ રાખો.
(3) આપના વ્યાપાર - નોકરી - ધંધાની જાહેરાત આપો.
(4) એક અંકનું ડોનેશન આપી મદદ રૂપ બનો
(5) જે અંકનુ ડોનેશન આપ્યું હશે તે અંક આપના નામ સાથે પર્સિધ્ધ થશે.
*"કાગવાણી સંદેશ" નું વાર્ષિક લવાજમ રૂ:200*
*પત્ર વ્યવહાર - લવાજમ તથા સામાજીક સમાચારો નિચેના સરનામા પર મોકલવા વિનતી :-*
મધુર કુરિયર સર્વિસ ,સીટી આર્કેડ, એસ -31 ,
ડી.એસ.પી બંગલા પાસે , તીન બત્તી ચોક, જામનગર
ફોન :- 0288 2551666
વોટસ્એપ :- 99743 76821
E - mail. :- ravindrasangani@gmail.om
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો