ચારણ - ગઢવી સમાજ સ્નેહમિલન, વરાણા
શ્રી ખોડીયાર ચારણ મંડલ વરાણા દ્વારા નૂતન વર્ષે ચારણ - ગઢવી સમાજના સ્નેહમિલનનું આયોજન ચારણ જગદંબા આઈશ્રી ખોડિયારમાં ના પાવન સાનિધ્યમાં વઢિયારની ધીંગી ધરામાં શ્રી ખોડિયાર ધામ વરાણા ખાતે સવંત 2075 કારતક સુદ - દશમ ને તારીખ :- 18-11-2018 ને રવિવાર ના રોજ સવારે 9:00 કલાકેથી કરવામાં આવેલ છે
જેમા સહ પરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
*સ્નેહમિલન કાર્યક્રમ :-*
તારીખ :- 18-11-2018-રવિવાર
સમય :- સવારે 9:00 કલાકે
સ્થળ :- આઈશ્રી ખોડિયાર ધામ, મુ. વરાણા , તા સમી, જી. પાટણ
*કાર્યસૂચિ :-*
પ્રાર્થના , સ્વાગત , સમૂહ લગ્ન અંગે ચર્ચા અન્ય સામાજીક કાર્યોની ચર્ચા, સ્વરુચિ ભોજન
*નિમંત્રક :-*
શ્રી સમરતદાન કેશરિયા , મંત્રીશ્રી
શ્રી ભગવતદાનભાઈ રોહડીયા , પ્રમુખશ્રી
તેમજ સમસ્ત ખોડિયાર ચારણ મંડલ, વરાણા.
*સંપર્ક :-*
પ્રમુખ શ્રી MO. 9909239668
મંત્રી શ્રી MO. 9998230011
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો