ભાવનગર ચારણ - ગઢવી સમાજ જોગ સંદેશ
આઈશ્રી સોનલ ચારણ - ગઢવી ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ , સમૂહ લગ્ન સમીતી ભાવનગર દ્વારા આઈશ્રી કંકુકેશરમાંની પ્રેરણાથી ભાવનગર ખાતે સાતમાં સમૂહ લગ્ન આવનાર તારીખ : 24-2-2019 મહા વદ, ને રવિવાર ના શુભ ચોઘડીએ નિર્ધારેલ હોય.
આ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છુક પરિવારો એ ભાવનગર ચારણ બોર્ડીંગ ખાતે , સમૂહ લગ્ન સમીતીના સભ્યો નો સંપર્ક કરવા વિનંતી છે.
લી. આઈશ્રી સોનલ ચારણ - ગઢવી ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ , ભાવનગર.
સંપર્ક :-
*:- અજીતભાઈ ખળેલ :- 9924122323*
*:- ભરતભાઈ રાજૈયા :- 8758237717*
*આઈશ્રી સોનલે આપેલ આદેશોનું પાલન કરી અને સમાજ પ્રગતિના પંથે ચાલે તેવા દ્રઢ નિર્ણય કરનાર આઈશ્રી કંકુકેશરમાં દ્વારા વાળાકં ના ગામડાઓમાં પ્રવાસ કરીને સમૂહ લગ્નમાં જોડાવા આહવાન કરેલ છે.*
*તો ચાલો આપડે સૌ સમૂહ લગ્નમાં જોડાઈએ અને બીજા પરિવારોને પણ જોડાવા પ્રેરિત કરીએ.*
*ભાવનગર જીલ્લાના દરેક ગઢવી સમાજનાં ગ્રુપમાં આ પોસ્ટ ફોરવર્ડ કરવા વિનંતી*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો