ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 17 નવેમ્બર, 2018

ગુજરાત ગૌમાતા સાઈકલ યાત્રા

આપ પણ આ યાત્રા માં આપનું યોગદાન આપી શકો છો, આ પોસ્ટ ને બને તેટલી વધારે શેર કરી લોકો સુધી પહોંચાડો આ પણ એક યાત્રા નુ જ કાર્ય છે

રાધનપુર પાંજરાપોળ ના કમલેશભાઈ ભીમાણી અને પાંજરાપોળ ના કાર્યકર
દ્વારા ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા જે આખા ગુજરાત મા 8000 કિલોમીટર ફરવાના છે હરેક ગામ અને 33 જીલ્લા ફરી ગૌમાતા ને રાષ્ટ્ર માતા બનાવા માટે ની આ યાત્રા નુ  સ્વાગત કરી ગૌમાતા ની પુજા કરી ગૌમાતા રાષ્ટ્ર માતા નુ સમથઁન આપેલ

👏🏻👏🏻રાત્રી નુ ભોજનની વ્યવસ્થા કરેલ
શ્રી સુરભીગૌધામ ગૌશાળા દ્વારા અને કમલેશભાઈ ભીમાણી એ રહેવાની વ્યવસ્થા કરેલ

નોધ તારીખ :- 18/11/2018 સમય 10/00 કલાકે  પાલનપુર કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવાનુ છે

*સંદિપદાન એચ ગઢવી*
*મો.9723300200*
*પ્રશાંતભાઈ ચુડાસમા*
*મો.8530808040*
*મયુરભાઈ પટેલ*
*મો.8000066668*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...