મુંબઈ ચારણ સમાજ
|| જય માતાજી ||
હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને મુંબઇ ચારણ સમાજ દ્વારા નિર્ણય કરેલ છે કે જે કોઈ ભાઈ-બંધુઓ આ ૨૧ દિવસના લોકડાઉનની સમસ્યાનો સામનો કરવામાં અસમર્થ હોય તેમની માટે સમાજ ભેગો જ ઊભો છે અને આ વાતનું ખાસ ધ્યાન રાખીને આપના સમાજ દ્વારા સમાજના ભાઈઓ માટે ૧ કીટ (જરૂરીયાતમંદ ને ૧ પરિવાર દીઠ ૧ કીટ), (૧ કીટ- રાશન અને દવામાટે ની વ્યવસ્થા) તૈયાર કરવાનું નક્કી કરેલ છે.
આ કીટ મેળવવા માટે કાર્યકર્તાભાઈઓને ફોન કરીને સંપર્ક કરવા વિનંતી🙏
*વેસ્ટર્ન લાઈન માટે*
કાંદિવલી અને આજુબાજુના અન્ય વેસ્ટર્ન ઝોન-
નારાણભાઈ ગઢવી- ૯૮૧૯૮૩૨૭૮૯
દેવાંગભાઈ- ૯૮૨૦૭૨૦૭૪૦
કિશન રવિયા- ૯૯૮૭૨૪૪૩૪૪
*સેન્ટ્રલ અને ઇસ્ટર્ન લાઈન માટે*
ઘાટકોપર અને આજુબાજુના અન્ય એરિયા-
કરશનભાઇ ગઢવી ૯૮૨૦૫૮૫૮૨૩
રામભાઈ ગઢવી ૯૦૦૪૧૦૯૭૭૭
હરિભાઈ ગઢવી ૯૮૨૦૫૩૧૦૨૫
મુલુન્ડ અને આજુબાજુના અન્ય એરિયા-
જીવરાજભાઈ ગઢવી ૯૬૧૯૪૬૩૨૪૮
ભરતભાઇ ગઢવી ૯૩૨૧૩૬૦૫૬૭
પપ્પુભાઈ ગઢવી ૯૮૩૩૬૫૪૩૪૩
માટુંગા, દાદર અને આજુબાજુના અન્ય એરિયા-
વાલજીભાઈ બાનાયત ૯૮૯૨૮૪૯૨૭૩
આ સિવાય બીજી કોઈ અન્ય જાણકારી માટે પ્રમુખ શ્રી *વાલજીભાઈ સેડા ૯૮૨૦૩૫૯૦૫૨* ને ફોન કરવા વિનંતી.
આઈ શ્રી સોનલ માતાજીને પ્રાર્થના કરીએ કે આપણે *સૌ* આ વિકટ પરિસ્થિતિમાંથી સારા સ્વસ્થ અને અડગ મનોબળ સાથે બહાર આવીએ.
કૃપા કરી આપનો અને આપના પરિવાર નો ખ્યાલ રાખશો તેવી આશા સાથે તમને બધાને જય માતાજી 🙏
*ઘરે રહો અને સુરક્ષિત રહો*
લી,
વાલજીભાઈ સેડા
પ્રમુખ શ્રી
મુંબઇ ચારણ સમાજ.
🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો