કોરોના વાયરસ સામે લડનાર આપડા સમાજના મહાન યોદ્ધા અેવા બેનશ્રી ડૉ. સ્નેહલબેન ગઢવી
ડૉ. સ્નેહલબેન ગઢવી 9 મહિનાના પુત્રને ઘેર મુકી 22 કી.મી આરોગ્ય સેવા હેતુ માટે જાય છે
બેનશ્રી નું અને તેમના પુત્રનું માતાજી સ્વાસ્થ સારુ રાખે તેવી પ્રાર્થના
ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો