હાલ કોરોના વાઈરસે વિશ્વના ઘણાબધા દેશને પોતાની જપટ માં લઈ લીધા છે ત્યારે વિદેશમા માં રહીને પણ
આપણા સમાજના ડૉ. લખમાબેન ગઢવી આપણા સમાજનું ,દેશનુ નામ રોશન કરી રહ્યા છે
પોતે Philipaines ખાતે M.D નો અભ્યાસ ચાલુ હોય ત્યા 30 એપ્રીલ સુધી લોકડાઉન હોવાના કારણે અભ્યાસ બંદ છે
તો તેઓની ડ્યુટી ના હોવા છતા પણ પોતાની ચિંતા કર્યા વિના હૉસ્પિટલમાં સેવા આપી રહ્યા છે
આવા બેનો થકી આપડો પુરો સમાજ આજે ગર્વની લાગણી અનુભવે છે
બેનશ્રી લખમાબેનને ખૂબ ખૂબ અભિનંદન
માં ભગવતિ આપનું સ્વાસ્થ સારું રાખે તેવી પ્રાર્થના
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો