ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 13 નવેમ્બર, 2021

ગઢવી સમાજનું ગૌરવ

ગઢવી સમાજનું ગૌરવ 

ગઢવી સમાજના નીચે મુજબના શ્રી ને  નાયબ મામલતદાર થી મામલતદાર (વર્ગ - ૩ થી) (વર્ગ -૨) તરીકે બઢતી મળેલ છે 

(૧) શ્રી પ્રફુલચંદ્ર.આઈ. ગઢવી 
મામલતદાર, રાજ્ય ચૂંટણી આયોગ જી. ગાંધીનગર 

તેમજ મહેસુલ તલાટી તરીકે ફરજ બજાવતા આપણા સમાજના ઓ ને નીચે મુજબ નાયબ મામલતદાર તરિકે બઢતી મળેલ છે.

(૧) શ્રી એલ.કે ગઢવી 
નાયબ મામલતદાર (માંડવી,કચ્છ)

(૨) શ્રી જી.આર. ગઢવી 
નાયબ મામલતદાર (લખપત,કચ્છ)

કોઈ નામ બાકી હોય તો આ નંબર 9687573577 પર જાણ કરવા વિંનતી.

બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

શ્રી પ્રફુલચંદ્ર.આઈ. ગઢવી સાહેબ 


 શ્રી જી.આર. ગઢવી & શ્રી એલ.કે ગઢવી 

શુક્રવાર, 12 નવેમ્બર, 2021

ગુજરાત જાહેર સેવા આયોગ(G.P.S.C.) આયોજિત,રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગઢવી સમાજના તેજસ્વી તારલાઓ....

ગુજરાત જાહેર સેવા આયોગ
(G.P.S.C.) આયોજિત,
રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગઢવી સમાજના તેજસ્વી તારલાઓ....

(1)ભીમશી દેવદાસ સાખરા.
(ક્રમ - 6)

(2)મેહુલકુમાર પ્રવિણકુમાર ગઢવી.
(ક્રમ - 33)

(3)વાલજી નારણ ચારણ.
(ક્રમ - 128)

(4)દેવલબેન ભોરાભાઈ ગઢવી.
(ક્રમ - 150)

(5)રાજલબેન હરિદાનભાઈ ગઢવી.
(ક્રમ - 164)

(6) શ્વેતાબા રણજીતસિંહ ગઢવી.
(ક્રમ -174)

(7) યોગિતા ધનરાજભાઈ ગઢવી.
(  - 181)

મંગળવાર, 2 નવેમ્બર, 2021

રાજકોટમાં બેચ સ્ટાર્ટ :ગઢવી એકેડેમી (કોન્સ્ટેબલ ફ્રી ક્લાસ રાજકોટમાં ગઢવી સમાજ માટે)

રાજકોટમાં બેચ સ્ટાર્ટ :ગઢવી એકેડેમી (કોન્સ્ટેબલ ફ્રી ક્લાસ રાજકોટમાં ગઢવી સમાજ માટે)  શરુ તા.10-11-2021 સમય : 10:30 to 12:30
સરનામું : ગઢવી એકેડેમી, C/O. પરિવર્તન એકેડેમી- સત્ય સાંઈ હાર્ટ હોસ્પીટલ રોડ , મારુતિ ચોક,કાલાવડ રોડ, રાજકોટ 
web: https://gadhaviacademy.com/ mob.9601338206 Mob.9909178999

નોધ: અન્ય સેન્ટરો (GANDHINAGAR,VADODARA,SURENDRANAGAR,BHUJ) ટુંક જ સમયમાં શરુ થશે જેની માહિતી આપણી વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.તેમજ એકેડેમી તરફ થી whatsaap મેસેજ આવશે.

સોમવાર, 25 ઑક્ટોબર, 2021

ચારણ - ગઢવી સમાજ દ્વારા આયોજીત આવનાર સરકારી નોકરીઓ બાબત શ્રી માર્ગદર્શન સેમીનાર

ચારણ - ગઢવી સમાજ દ્વારા આયોજીત આવનાર સરકારી નોકરીઓ બાબત શ્રી માર્ગદર્શન સેમીનાર

તારીખ : ૩૧-૧૦-૨૦૨૧ રવિવાર

સમય : સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦  સ્થળ : આઈ શ્રી સોનલ ચારણસભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય મેઘાણીનગર , જુનાગઢ 

માર્ગદર્શક :- 
શ્રી મનિષભાઈ ગઢવી 
શ્રી હુદડ સર 

વિશેષ વક્તા :-
 શ્રી હિંગોળદાન રત્નું સાહેબ ( Dy.SP જુનાગઢ )

*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*

પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા ઉમેદવારો માટે ગઢવી એકેડમી દ્વારા આયોજિત ફ્રી ક્લાસીસ

શુક્રવાર, 22 ઑક્ટોબર, 2021

માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હિતેશદાન ગઢવી અને તેમની ટીમ

માનવતા હજુ મરી નથી

 108ના ઈ એમ ટી હિતેશદાન ગઢવીઅને તેમની ટિમ ની ઈમાનદારી 50લાખના હીરા મૂળ માલિક ને પરત કર્યા

ગઈકાલે સાંજે મેંદરડા થી સાસણ રોડઉંપર એક ઇકો કાર અને હાય વેસ્ટર નુ એક્સીડેન્ટ થયેલ તેમાં ઇકો કારમાં બેસેલ 10વ્યક્તિ ઓને ગમ્ભીર ઈજા પહોંચી હતી અને એક વ્યક્તિ નુ મોત થયેલ હતુ ત્યારે એક્સીડેન્ટ ની જાણ 108ને થતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલ અને એક્સીડેન્ટ મા ઘાયલ લોકોને તુરંત નજીક ની હોસ્પિટલ મા સારવાર માટે લઈગયેલ ત્યારે બનાવ વાળી જગ્યા ઉપર એક્સીડેન્ટ મા ઘાયલ લોકોનો સર સમાન પડેલ તે સમાન મા એક બેગપણ હતી તે બેગ 108ની ટિમ ના ઈ એમ ટી વિસ્તૃતજોશી તેમજ ઈએમ ટી હિતેશદાન ગઢવી 108ના પાયલોટ મહેશભાઈ કરમટા ને ધ્યાને આવતા તે બેગ ચેક કરતા તેમાંથીકિંમતી સમાન અને રોકડ ભરેલ હોય ત્યારે સાસણ 108ની ટિમ દ્વારા ઈજાગ્રસ્ત અને આંગડિયા પેઢીના કર્મચારી નો હોય અને તેમાં અંદાજિત એક કરોડ રૂપિયા ના હીરા પેકેટ હોય જેથી 108ના કર્મચારી ઓ દ્વારા મૂળમાલિકને હીરાના પેકેટ ભરેલી બેગ પરત કરીને ઈમાન દારીનું એક ઉમદા ઉદાહરણ પુરુ પાડેલ હતુ

બુધવાર, 20 ઑક્ટોબર, 2021

ગઢવી સમાજનું ગૌરવ :- નરેશદાન ગઢવી

ગઢવી સમાજનું ગૌરવ નરેશદાન રવીદાનભાઈ ગઢવી 

તાજેતર મા યોજાયેલ ભજન પ્રસ્તુતિમાં પ્રથમ સ્થાન મેળવી ચારણ ગઢવી સમાજનું ગૌરવ વધાર્યું જૂનાગઢ શહેરના ટીંબાવાડી ખાતે આવેલ પુષ્ટિ સંસ્કાર સ્કૂલમાં જિલ્લા કક્ષાના યુવા મહોત્સવનું આયોજન કરાયું હતું . આ મહોત્સવમાં ખામધ્રોળ ગામના ખળેળ નરેશદાન રવિદાને ભાગ લઇ ભજન પ્રસ્તુતિમાં પ્રથમ નંબર મેળવી ચારણ ગઢવી સમાજનું ગૌ ૨ વ વધાર્યું છે .

તેમજ નેશનલ લેવલ નું પર્ફોર્મન્સ આપવા બદલ દિલ્હી Ncert દ્વારા અભિનંદન પાઠવતો પત્ર મને મળ્યો તે બદલ સમગ્ર શિક્ષા અભિયાન ટિમ જૂનાગઢ/ગાંધીનગર અને ગુજરાત રાજ્ય વતી ભાઈશ્રી નરેશદાનભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ 
💐💐💐
ઉતરોતર પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...