ચારણ - ગઢવી સમાજ દ્વારા આયોજીત આવનાર સરકારી નોકરીઓ બાબત શ્રી માર્ગદર્શન સેમીનાર
તારીખ : ૩૧-૧૦-૨૦૨૧ રવિવાર
સમય : સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ સ્થળ : આઈ શ્રી સોનલ ચારણસભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય મેઘાણીનગર , જુનાગઢ
માર્ગદર્શક :-
શ્રી મનિષભાઈ ગઢવી
શ્રી હુદડ સર
વિશેષ વક્તા :-
શ્રી હિંગોળદાન રત્નું સાહેબ ( Dy.SP જુનાગઢ )
*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો