ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2020

चारण गढवी क्रिकेट टूर्नामेंट 2020 पालनपुर

चारण गढवी क्रिकेट 🏏 टूर्नामेंट २०२० पालनपुर(पेडागडा गांव) ११ & १२ अप्रैल २०२० *रजिस्ट्रेशन फार्म लिंक*

https://forms.gle/adJdAiCi4c5avstL8 
यह फार्म भरकर सिर्फ़ आप टीम का प्राथमिक रजिस्ट्रेशन कर रहे है और इसे २५/३/२०२० तक फिस ₹११०००/- भर देंने के बाद ही मान्य किया जाएगा ।

पेमेंट करेंगे गुगल पे (Google Pay) द्वारा 
अथवा बैंक ट्रांसफ़र द्वारा ।

टूर्नामेंट में सभी रजिस्टर्ड खिलाड़ी को खाना,रहना एवं टी-शर्ट तथा लोकल ट्रांसपोर्ट (रहने की सुविधा की जगह से ग्राउंड तक आना-जाना) का इंतज़ाम व्यवस्थापक करेंगे ।
प्रत्येक खिलाडी का नाम *सीजीआइएफ मेंबरशीप* में भी रजिस्टर हो जाएगा । *इनाम की राशि* (अंतिम निर्णय सीजीआइएफ का होगा)* १: प्रथम विजेता टीम : ₹ २१०००/-
२: द्वितीय विजेता टीम : ₹ १५०००/-
३: Best wicket keeper : ₹ ५०००/-
४: Best Bowler of tournament ₹५०००/-
५: Best fielder of tournament ₹५०००/-
६. Best Batsman of tournament ₹ ५०००/-
७: Certificates to everyone and Trophy 🏆 etc ₹१००००/- किसी कारण वश यदि टुर्नामेंट केंसल करना पडे तो फ़ैसला सीजीआइएफ संस्थान लेगी। टीम के कप्तान की संपूर्ण ज़िम्मेदारी टीम को एकत्रित करके अपने निजी गांव या शहर से लाने व ले जाने की रहेगी जिसका खर्च स्वयं टीम उठाएगी। आप सभी चारण युवाओं का स्वागत 🙏 करते है यह खेल द्वारा चारणाचार एवं भाइचारे की सद्भावना उजागर करने के लिए । *Sumitra Gadhvi*
*Project leader*

#charan #gadhvi #gadhavi #cgif #cricket #cgct #cgct2020 #cgifcricket #palanpur #pedagada #tournament @cgif.official @cgif1 @charangatha @charankanya1 @sumigadhvi #2020vision 
जय मॉं करणी। जय मॉं सोनल।

બુધવાર, 12 ફેબ્રુઆરી, 2020

चारण समाजनुं गौरव :- ARMY लेखित परीक्षामा पास

चारण समाजनुं गौरव :- ARMY लेखित परीक्षामा पास

*कच्छ जिल्ला मांथी चारण-गढवी समाजना आर्मी भरतीमां पास थयेल उमेदवारो*

(1) अरजण सामतभाई गढवी - मोटा भाडिया
(2) शिवराज पबूभाई गढवी - मोटा भाडिया
(3) करशन गढवी - झरपरा
(4) विश्राम गढवी - झरपरा
(5) जगदीश गढवी - झरपरा
(6) पालू गढवी - झरपरा
(7) कानजी गढवी - झरपरा
(8) धनराज गढवी - झरपरा
(9) मुरजी गढवी - झरपरा
(10) गोपाल गढवी - मोटी खाखर
(11) सवराज गढवी - मोटी खाखर
(12) माणेक गढवी - मोटी खाखर
(13) हरि वरजागभाई गढवी - बोराणा
(14) मुरजी पालूभाई गढवी - बोराणा
(15) पालु माणेकभाई गढवी - बोराणा
(16) लखन विश्रामभाई गढवी - कोडाय
(17) विजय सवराजभाई गढवी - भाडा
(18) भावेश अरजणभाई कारीया - मोटा लायाजा

हजु पण खूब आगळ वधी ने परिवार, अने समाजनुं नाम रोशन करो तेवी माताजी ने प्रार्थना साथे सहुने खूब खूब अभिनंदन 💐💐💐

સોમવાર, 3 ફેબ્રુઆરી, 2020

ચારણ સમાજનું ગૌરવ





વંદે સોનલ માતરમ 
ભારત માતાકી જય
મુળ વવાર ના અને આપણા ગઢવી સમાજનું ગૌરવ  એવા યુવાન *શ્રી સવરાજભાઈ પાલુભાઈ ગઢવી* આપણા દેશની શાન ઇન્ડિયન આર્મી માં 17 વર્ષની પોતાની સેવા આપી  અને તારીખ 02/02/2020  રોજ ખોડીયાર જયંતીના દિવસે સેવાનિવૃત થઇ માદરેવતન અંજાર પધાર્યા અંજાર ગઢવી સમાજ દ્વારા ભવ્ય સન્માન નો કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો...... જય માં સોનલ

આદિકાળ થી રાષ્ટ્રભક્તિ એ ચારણો ના લોહી મા રહેલી છે. ધર્મ, દેશ અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે ચારણો એ પોતાના બલિદાનો આપ્યા છે તે ઇતિહાસ માં સુવર્ણઅક્ષરે લખાયેલા છે. રાષ્ટ્રની રક્ષા કરવા માટે જયારે જયારે જરૂર પડી છે ત્યારે ચારણો એ ક્ષત્રિયો ને દેશભકિત ના પાઠ ભણાવ્યા છે એટલું જ નહિ રણમેદાન માં ક્ષત્રિયો સાથે રહીને યુદ્ધો લડ્યા છે. ક્ષત્રિયો અને ચારણો તો આ દેશ માટે, ભારતીય સંસ્કૃતિ માટે પોતાના લીલુડા માથા માં ભારતીના ચરણો માં અર્પણ કર્યા છે. આજે પણ ભારતીય સેના માં જયારે પુરા જોશ અને હોંશ થી કચ્છના ,ચારણ તેમજ ગુજરાત ચારણ સમાજ ના યુવાનો જોડાઇ રહયા છે ત્યારે આપણે ગૌરવ અનુભવીએ છીએ. 
ખુબ ખુબ અભિનંદન આ નવ યુવાન યોદ્ધાઓ ને હજુ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી માં સોનલ આગળ  પ્રાર્થના.....

શનિવાર, 1 ફેબ્રુઆરી, 2020

कविश्री काग अेवोर्ड :- 2020




.      *कविश्री काग ऐवोर्ड -2020*

विश्व वंदनीयश्री मोरारिबापु प्रेरित कविश्री कागबापु लोकसाहित्य‌‌ अेवोर्ड‌ अर्पण विधि , विश्व वंदनीयश्री मोरारीबापुना वरद् हस्ते निचे मुजब आपवामां आवशे .

*(1) श्री नारणदानजी सुरु*
*(2) श्री कवि अनुभाई जामंग (बावळी)*
*(3) श्री राजभा गढवी (गीर)*
*(4) श्री रतिलाल नाथालाल दवे*
*(5) श्री भंवरसिंह सामोर (राजस्थान)*

ता. 27 - 2 - 2020 रात्रीना 9 कलाके  कागधाम मजादर खाते पू. मोरारीबापुना वरद् हस्ते कविश्री काग ऐवोर्ड आपवामां आवशे. 

*कागने फळीये कागनी वातुं :-*
ता 27-2-2020 बपोरना 3 थी सांजना 6
प.पू मोरारिबापुना पवित्र सानिध्यमां

*संकलन - संचालन :-*
श्री बळवंतभाई जानी 
श्री प्रभुदान सुरु 
श्री अरविंद बारोट 


कवि काग ऐवोर्ड-2020 मेळववा बदल खूब खूब अभीनंदन
💐💐💐💐


                🙏 वंदे सोनल मातरम्  🙏

શનિવાર, 25 જાન્યુઆરી, 2020

ચારણ સમાજ નું ગૌરવ ચારણ મધુબેન ( જામંગ ) પ્રજાસત્તાક દિન દિલ્હી માં રાજપથ પર પરેડ કરશે.

ચારણ સમાજ નું ગૌરવ 
ચારણ મધુબેન ( જામંગ )  
પ્રજાસત્તાક દિન દિલ્હી માં રાજપથ પર પરેડ કરશે.

આવતી કાલે 26 મી જાન્યુઆરી એ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિન ની ઉજવણી માં ગુજરાત માં થી સેલેકટેડ થય દિલ્હી પ્રધાન મંત્રી પરેડ માં ગુજરાત સરકાર દ્વારા ચારણ મધુબેન ની પસંદગી કરવામાં આવી છે. 
ગત તારીખ - 01/01/2020 થી તેઓ ને દિલ્હી ખાતે આ પરેડ ની તૈયારી માટે બોલાવેલ છે. આ દરમિયાન સઘન મહેનત કરી 26 મી જાન્યુઆરી ના રોજ રત રાજપથ ખાતે ના 
આ ઐતિહાસિક  પર્વ માં ગુજરાત રાજ્ય ની ઝાંખી માં ચારણ મધુબેન એમની ટીમ સાથે પરેડ માં સામેલ થશે અને પછી આ 3 દિવસ પણ દિલ્હી ખાતે જ રાષ્ટ્રપતિ તથા પ્રધાન મંત્રી ના વિશેષ સમારોહ માં પરેડ રાજુ કરશે. 

 પંચમહાલ ના શહેરા ના બામરોલી ગામ ના રહેવાસી નકુભાઈ ચારણ  ( જામંગ ) ના દીકરી મધુબેન શહેરા gov. આર્ટસ કોલેજ માં B.A. માં અભ્યાસ કરે છે તેઓ પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રીય સ્તરે પોતાની કળા રજૂ કરી સમગ્ર ચારણ સમાજ નું નામ રોશન કરી રહ્યા છે. મધુબેન સદા સિદ્ધિ ના શિખરે સર કરતા રહે તેવી તેમને હાર્દિક શુભકામનાઓ...

આવતી કાલે દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર કુ, હિરલબા મહેડુ પર્ફોમન્સ કરસે..

આવતી કાલે દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર કુ, હિરલબા મહેડુ પર્ફોમન્સ કરસે..

♾♾♾♾♾♾♾

આવતી કાલે ૨૬ મી જાન્યુઆરી.આ દિવસે આપણે સૌ પ્રજાસત્તાક દિન ઉજવણી કરીએ છીંએ.

*ગુજરાત ના ચારણો માટે આ વખત નો પ્રજાસત્તાક દિવસ ખાસ વિશેષ છે, કેમકે... દિલ્હી રાજપથ પર યોજાનાર દેશ ના મુખ્ય સમારોહ મા ચારણ દિકરી કુ, હિરલબા મહેડુ તેમની કલા પ્રદર્શિત કરવાના છે.*

સમગ્ર ચારણ સમાજ માટે ગૌરવ કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા હિરલબા ને ગુજરાત ના પારંપરિક ગરબા રજુ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. 
તેઓ આવતી કાલે સવારે આઠ વાગ્યે રાજપથ પર ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય ની ઝાંખી સાથે નીકળતા ટેબલ મા પણ આપણને પોતાની કલા રજુ કરતા જોવા મળસે. જેમા દેશ ના ગણમાન્ય નાગરિકો સહિત મોટી સંખ્યામાં દેશ તેમજ વિદેશના ના મહેમાનો ઉપસ્થિત રહેસે. 

આ સિવાય રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન ના અન્ય વિશેષ સમારોહ મા પણ બે ત્રણ દિવસ તેમના કાર્યક્રમ યોજાસે .

સાબરકાંઠા ના વડાલી તાલુકાના કંજેલી ગામના વતની અજીતસિંહ મહેડુ ના દિકરી હિરલબા ગાંધીનગર ખાતે માઇક્રો  Bsc  મા અભ્યાસ કરે છે. તેઓ તેમના જીવન મા સફળતા ના ઉચ્ચ શિખરો સર કરે એવી એમને હાર્દિક શુભકામનાઓ.. 


- દશરથદાન ગઢવી, થરાદ 

♾♾♾♾♾♾♾

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...