ચારણ સમાજ નું ગૌરવ
ચારણ મધુબેન ( જામંગ )
પ્રજાસત્તાક દિન દિલ્હી માં રાજપથ પર પરેડ કરશે.
આવતી કાલે 26 મી જાન્યુઆરી એ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિન ની ઉજવણી માં ગુજરાત માં થી સેલેકટેડ થય દિલ્હી પ્રધાન મંત્રી પરેડ માં ગુજરાત સરકાર દ્વારા ચારણ મધુબેન ની પસંદગી કરવામાં આવી છે.
ગત તારીખ - 01/01/2020 થી તેઓ ને દિલ્હી ખાતે આ પરેડ ની તૈયારી માટે બોલાવેલ છે. આ દરમિયાન સઘન મહેનત કરી 26 મી જાન્યુઆરી ના રોજ રત રાજપથ ખાતે ના
આ ઐતિહાસિક પર્વ માં ગુજરાત રાજ્ય ની ઝાંખી માં ચારણ મધુબેન એમની ટીમ સાથે પરેડ માં સામેલ થશે અને પછી આ 3 દિવસ પણ દિલ્હી ખાતે જ રાષ્ટ્રપતિ તથા પ્રધાન મંત્રી ના વિશેષ સમારોહ માં પરેડ રાજુ કરશે.
પંચમહાલ ના શહેરા ના બામરોલી ગામ ના રહેવાસી નકુભાઈ ચારણ ( જામંગ ) ના દીકરી મધુબેન શહેરા gov. આર્ટસ કોલેજ માં B.A. માં અભ્યાસ કરે છે તેઓ પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રીય સ્તરે પોતાની કળા રજૂ કરી સમગ્ર ચારણ સમાજ નું નામ રોશન કરી રહ્યા છે. મધુબેન સદા સિદ્ધિ ના શિખરે સર કરતા રહે તેવી તેમને હાર્દિક શુભકામનાઓ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો