જામનગર ચારણ સમાજનુ ગૌરવ
જામનગર ચારણ સમાજનાં સક્રિય આગેવાન ગઢવી નરેશભાઇ મોડ ની દિકરી નમ્રતાબેન મોડ M.B.B.S. ફાઈનલ મા M P શાહ કોલેજ જામનગરમા 250 વિધાર્થીઓ માંથી 6 નંબર પાસ કરી આપણા ચારણ સમાજના વિધાર્થીઓ માથી પ્રથમ નંબર પાસ કરી ચારણ સમાજનુ ગૌરવ વધારેલ છે.
જામનગર ચારણ સમાજ નમ્રતાબેન મોડ તેમજ નરેશભાઇ મોડ ને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન
માં ભગવતી સોનલ ને પ્રાર્થના કરીએ નમ્રતાબેન દિવસે દિવસે પ્રગતિ કરી ચારણ સમાજનુ નામ રોશન કરે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો