જય માતાજી ભાઇઓ
આઇ સોનલ મા પણ શિક્ષણ કાર્ય પર ખુબ જ ધ્યાન આપતા હતા અને એમના અધુરા કાર્ય ને પુરો કરવા આઇ દેવલ મા પણ ખુબ જ મહેનત કરી રહયા છે
આપણા ગામમા આઇ શ્રી દેવલ મા આઠમ ના દિવસે પધાર્યા હતા અને આઇ સોનલ મા નો પણ એવો આદેશ હતો કે મારો ચારણ સમાજ શિક્ષણ ક્ષેત્રે ખુબ આગળ વધે અને ખુબ મોટી પોસ્ટ પર નોકરી કરે એવો માનો આદેશ હતો
એવો આઇ માનો આદેશ હતો કે ગામે ગામે ટ્યુશન કલાસ ચાલુ કરવામા આવે અને ચારણ ના છોકરા શિક્ષણ ક્ષેત્રે ખુબ આગળ વધે એવો મા એ આદેશ કર્યો હતો
આઇ માના આદેશ ના આપણે પાલન કરીએ અને આપણા ગામ પાચોટીયા મા પણ ટ્યુશન કલાસ ચાલુ કરિએ અને આપણા છોકરા પણ શિક્ષણ ક્ષેત્રે ખુબ જ આગળ વધે અને ખુબ મોટી પોસ્ટ પર નોકરી એથી આપણા ગામનો નામ પણ વધે અને સમાજ ને પણ ખૂબ લાભ થાય
નોંધ
આપણે 1.2.2018 ગુરુ વાર થી ચાલુ કરી રહયા છે એટલા માટે ગામના વડીલ શિક્ષિત વર્ગ અને ગામનો લોકો આપણે સારી રીતે ટ્યુશન કલાસ ચલાવી શકીએ અને આપણા બાળક ને કેવી રીતે લાભ થાય એટલા માટે ગામ લોકોને પોતાની સલાહ આપવા વિનંતી
સ્થળે કોમેન્ટરી હોલ
પુનઇ મા મંદિર
લી
🙏🙏આઈ શ્રી. પુનઈ માં સેવક ગણ
🙏🙏આઈ શ્રી દેવલ માં સેવક ગણ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો