ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 27 એપ્રિલ, 2018

આઈશ્રી મોગલધામ ભગુડામાં મેડિકલ કેમપનું આયોજન

આજ રોજ તા. 27/04/2018 .શુક્રવાર ના.


*આઈ શ્રીમોગલધામ ભગુડા*  ખાતે શારદાબેન દિલીપભાઈ રુદાચ (યુ.કે) ના સહયોગ થી *સોનલ યુવા ગ્રુપ* દ્રારા મેડિકલ કેમ્પનું આયોજન થયેલ જેમા ભગુડા  તેમજ આજુબાજુના ગામો માંથી બહોળી સંખ્યા લોકો મેડિકલ કેમ્પનું લાભ લીધેલ છે.


 જેમાં નિચે પ્રમાણે હૉસ્પિટલના ડૉક્ટરશ્રીઓ એ સાથ સહકાર આપીને મેડિકલ કેમ્પને સફળ બનાવેલ છે.


ગ્લૉબલ હૉસ્પિટલ મહુવા :- ડૉ રમણીકભાઈ આહિર .એમ.ડી.ફીઝીશીયન


નાઈસ હૉસ્પિટલ તળાજા :- ડૉ ધર્મદેવ રુપારેલ એમ.ડી ફીઝીશીયન

                                  :- ડૉ મુકેશ ડાભી.ફીઝીયો થેરાપીસ્ટ

                                  :- ડૉ પ્રકાશ પરમાર .ડેનટીસ્ટ

                                  :- ડૉ દિનેશ ચૌહાણ ગાયનોલોઝીસટ


HCG હૉસ્પિટલ ભાવનગર :- ડૉ જાગ્રુતિ પરમાર

                                  :- ડૉ મનીશ ઝડફીયા

                                  :- ડૉ અતુલ શાહ

                                  :- પ્રતિક જોશી


તેમજ અન્ય ડૉક્ટર ટીમ :-

ડૉ સુરેન્દ્ર રવિરાજ 

ડૉ મુકેશ ભોજાણી 

ડૉ દર્શન પંડ્યા 

 

  25 ડોક્ટર ની ટીમ સાથે આઈ શ્રી મોગલમાધામના ટ્રસ્ટીઓ અને ગામના આગેવાનો મયુર ગઢવી.સૌરવ ગઢવી.કાના ગઢવીવગેરે  તેમજ ગામના તમામ યુવાનો ખડેપગે રહી સેવા આપેલ


માતાજી શારદાબેન પાસે આવા સારા કામો કરાવે. શારદાબેન દિલીપભાઈ રુદાચને ખૂબ ખૂબ અભિનંદન શારદાબેન અને સોનલ યુવા ટીમ


આ કેમ્પમા ખૂબ જ પ્રેરણા અને અને માર્ગદર્શન આપનાર વડીલ શ્રી મહેશદાનભાઈ ગઢવી બોટાદ નો હું અત્રે ખૂબ જ આભાર માનું છું


*ટીમનું સંકલન રાહુલ લીલા ભાવનગર દ્રારા કરવામાં આવેલ*

ગુરુવાર, 26 એપ્રિલ, 2018

ચારણ (ગઢવી) સમાજ - રાજકોટ જોગ સંદેશ

ચારણ (ગઢવી) સમાજ - રાજકોટ જોગ સંદેશ

શ્રી શક્તિ ચારણ (ગઢવી) યુવા સંગઠન - રાજકોટ

દ્વારા આયોજીત આધાર કાર્ડ અને માં અમૃતમ કાર્ડ કેમ્પ

જેમના પાસે આધાર કાર્ડ અને માં અમૃતમ્ કાર્ડ ન હોય તેમના માટે

તારીખ :- ૯ - ૦૫ - ૨૦૧૮
વાર :- બુધવાર
સમય :- સવારે *૦૮* થી બપોરે *૦૨*
સ્થળ :- ચારણ સમાજ વાડી
૨ - સુખરામ નગર, કોઠારીયા ચોકડી પાસે, રાજકોટ

*જરૂરી આધાર પુરાવાઓ*

૧) ઘરનાં બધા સભ્યોનું આઈડી પ્રુફ.

૨) રાશન કાર્ડ.

૩) ઘરનાં બધા સભ્યોનાં આધાર કાર્ડ.

૪) ઘરનું લાઈટબીલ.

૫) પોતાનો મોબાઇલ સાથે લાવવો.

૬) ઘરનાં તમામ સભ્યોએ આવવું ફરજીયાત છે.(રાશન કાર્ડ મા નામ હોય તે બધા સભ્યો)

૭) નાના બાળકોનું આધારકાર્ડ બાકી હોય તો આપનું બાળક જે શાળામાં ભણતું હોય તે શાળાનું *બોનોફાઈડ સર્ટીફિકેટ* સાથે લાવવું ફરજીયાત છે.

૮) પાસપોર્ટ સાઈઝ ના *૨* ફોટો.

૯) તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અને એની *૨* ઝેરોક્ષ.

૧૦) *રૂ ૧૫૦* સોગંદનામા અને સ્ટેમ્પ ની ફી.

🔴 *સમય સર હાજરી આપવી* 🔴

*આપડે સમય ને સાચવીયે સમય આપણને સાચવસે*

શનિવાર, 21 એપ્રિલ, 2018

गुजरात राज्य संगीत ओर नाट्य अकादमी द्वारा आयोजीत द्री ओर त्री शताब्दी महोत्सव (200 ओर 300वर्ष मोहत्सव

Y*गुजरात राज्य संगीत ओर नाट्य अकादमी द्वारा आयोजीत द्री ओर त्री शताब्दी महोत्सव (200 ओर 300वर्ष मोहत्सव)*

_समस्त गढवी/चारण समाज ओर मेहडू परिवार UMA के लिए खुश खबर_

अत्यंत गर्व का विषय है कि गुजरात सरकार द्वारा-
1.कविराज लागीदासजी मांडळजी मेहडू हळवद स्टेट राजकवि-त्री शताब्दी मोहत्सव - 13-05-2018 स्थल- गोलासण जिला-मोरबी, गुजरात,

2.कविराज व्रजमालजी परबतजी मेहडू जामनगर स्टेट राजकवि-द्री शताब्दी मोहत्सव- 20-05-2018 स्थल- वजापर, जिला- जामनगर, गुजरात ओर,

3.कविराज कानदासजी केशरदानजी मेहडू- वडोदरा स्टेट राजकवि द्री शताब्दी मोहत्सव 26-05-2018, स्थल- सामरखा, जिला- आणद, गुजरात, इस प्रकार यह अवसर सम्पूर्ण चारण/गढवी समाज ओर मेहडू परिवार के लिए गौरवपूर्ण है,

*मरूधर जोयो मालवो, आयो नजर अजित;*
*गोकुलपुरियां गेलवा, थारी राजा हुंडी रीत"*

कानदास महेडु एवं अजित सिंह गेलवा के साथ मिलकर पंचमहाल के क्षत्रियों और वनवासियों को स्वातंत्र्य संग्राम में जोड़ा था।

*किसी एक कार्यक्रम में मोरारीबापू भी उपस्थित रहेंगे,*
~~~~~~~~~~~~~~~~
यूनिवर्सल मेहडू अल्लायश UMA के लिए कुछ और महत्वपूर्ण जानकारी⤵

.         *महेडु जाती में प्रसिद्ध कवि​​*

महेडु साखा में १.'व्रजमालजी महेडु वजापर,  २.मूळराजजी महेडु वजापर,  ३. जब्बरदानजी महेडु वजापर,  ४.'गोदडजी महेडु वालोवङ,  ५.'कानदासजी महेडु सामरखा,
६. मोतीसिंहजी महेडु सामरखा,   ७. रूपाळीबा महेडु सामरखा,   ८.'लागीदासजी महेडु गोलासन,  ९.'ठारणभाई महेडु पाटणा,  १०.रामदानजी महेडु देगाम,  ११. कवि हरियंद​ (हरिसींगजी-देगाम),  १२.सामदासजी महेडु,  १३.महेकरणजी महेडु सरस्या, १४.'महादानजी महेडु सोढावास,१५.लुणपालजी महेडु मेंड़वा, (देगाम)१६.शंकरदानजी जाड़ावत जेथलिया, और अभी हाल में १७.'शंकरदानजी महेडु सुहागी, १८.स्यामलदानजी महेडु सुहागी तक प्रसिद्ध कवियो ने जन्म लिया।

*व्रजभाषा पाठशाला (भुज-कच्छ) में अभ्यास किये हुए मेहडू जाती के कवियो की नामांवली*
⬇
1.उदयभान मेहडू
2.उदयभान मालवजी मेहडू
3.कानदासजी मेहडू
4.जबरदानजी मेहडू
5.जीवाभाई गजाभाई मेहडू
6.जीजीभाई मेहडू
7.जेठीभाई केशरभाई मेहडू
8.नवलदान जेताभाई मेहडू
9.ठारणभाई मेहडू
10.पृथ्वीराज खेतदान मेहडू
11.प्रभुदान देवीदानजी मेहडू
12.मावलजी जीवाभाई मेहडू
13.मालवजी मेहडू
14.मूलूभाई मेहडू
15.मोधाभाई मेहडू
16.लागीदासजी मेहडू
17.वजमाल मेहडू
18.सांगाजी मेहडू
~~~

*✍यूनिवर्सल मेहडू अल्लायश-*
*+919824506254,*
*+919825225788,*  *+919913083073*
--------

શુક્રવાર, 20 એપ્રિલ, 2018

विर शहीद माणशी गढवी स्पोट क्लब भुजपुर आयोजीत :- विर शहीद माणशी गढवी स्मृति कप सीजन 6 वर्ष 2018


ત્રીદિવસીય મહોત્સવ, 22 મો પાટોત્સવ, "માં માંગલ શક્તિ એવૉર્ડ, તથા શતચંડી યગ્ન, અર્પણ સમારોહ.*

*ત્રીદિવસીય મહોત્સવ, 22 મો પાટોત્સવ, "માં માંગલ શક્તિ એવૉર્ડ, તથા શતચંડી યગ્ન, અર્પણ સમારોહ.*


*(ભગુડા ગામ એજ માંગલ ધામ)*


               *ત્રીદિવસીય મંગલ મહોત્સવ :-*


*1. તારીખ :- 27/4/2018 ને શુક્રવાર*

:- શતચંડી યગ્ન પ્રારંભ :- સવારે 8:30 કલાક થી 

:- સર્વરોગ નિદાન કેમ્પ :- રાહુલ લીલા અને તેમની ટીમ 

સંપર્ક :- MO.9925818193

:- સંતવાણી કાર્યક્રમ :- સમય રાત્રે 9:30 કલાકે

*કલાકારો :-*

શ્રી બીપીનભાઈ સઠીયા :: શ્રી પોપટભાઈ માલધારી

શ્રી મનહરદાન ગઢવી     :: શ્રી ગગનભાઈ જેઠવા

શ્રી ભોલાભાઈ આહીર



*1. તારીખ :- 28/3/2018 ને શનિવાર*

      યગ્ન દ્રતિય દિવસ 


*3. તારીખ :- 29/4/2018 ને રવીવાર*

:- વિશ્વ વંદનિય પૂ.મોરારીબાપુના શુભહસ્તે 

   છઠ્ઠો "માં માંગલ શક્તિ એવૉર્ડ અર્પણ સમારોહ

:- સંતવાણી કાર્યક્રમ સમય રાત્રે 8:30 કલાકે 


*વિશેષ ઉપસ્થિતી :- પદ્મશ્રી ભીખૂદાનભાઈ ગઢવી*


*શ્રી માંગલ શક્તિ એવૉર્ડ અર્પણ ભાવ વંદના :-*

શ્રી શંકરદાનજી દેથા :- લીંબડી.

શ્રી યશકરણદાનજી રતનું :- પોરબંદર

શ્રી મેરુભાભાઈ ગઢવી :- છત્રાવા

શ્રી વિદ્યારામજી હરિયાણી :- રાજકોટ

શ્રી લક્ષ્મણભાઈ બારોટ :- મોગલધામ ,ભજન શક્તિપીઠ

શ્રી દેવરાજ ગઢવી :- નાનો ડેરો, કચ્છ


*સંતવાણી ના કલાકારશ્રી ઓ :-*

1. કિર્તીદાન ગઢવી 

2. દેવરાજ ગઢવી 

3. રાજભા ગઢવી 

4. દિપકબાપુ હરીયાણી 

5. જીજ્ઞેશ કવીરાજ 

6. લક્ષમણબાપુ બારોટ 

7. ભરતદાન ગઢવી 

8. હરેશદાન સુરૂ 

9. અનુભા જામંગ 

10. શંકરભાઈ આહીર 

11. નાજાભાઈ આહીર


*-:પ્રેરક/શુભેચ્છક:-*

માયાભાઈ આહીર 


*-:એવોર્ડ સંચાલન:-*

મહેશભાઈ ગઢવી  

(બોટાદ)


*સંપર્ક :-* 

 :- રામભાઈ આહિર :- MO. 94264 50462

 :- માયાભાઈ ભગુડા :- MO.98791 50450


    *-:નિમંત્રક:-*

શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ-ભગુડા 

તા:-મહુવા જી:-ભાવનગર


*આમંત્રણ પત્રીકા જોવા માટે નિચેની લિંક ઓપન કરશો :-*


*સમગ્ર  કાર્યક્રમનું લાઈવ પ્રસારણ GTPL ડાયરો ચેનલ પરથી અને  YouTube પર ઓમ ભુમિ સ્ટુડીઓ પર થી કરવામાં આવશે*

 ઓમ સ્ટુડીઓની લિંક નિચે આપેલ છે.

https://www.youtube.com/channel/UCAiFmZ5zbz9Nv9m6iN48cvg

जय माताजी

आप सभी भाइयों एवं बहेनो को भावपूर्ण आमंत्रित करते हैं एप्रिल 26,2018, के दिन शाम 5 से 7।
हमारे चारण परिवार के माननीय एवं अतिथि विशेष श्री राजा रुडाच, मुंबई पधार रहे हैं तो हम मुंबईवासी सभी उनके स्वागत में एक स्नेहमिलन का आयोजन कर रहें हैं।
हमारे चारण समाज के विभिन्न गांवों और राज्यों में, खास कर मध्य प्रदेश तथा गुजरात, राजस्थान के कुछ गांवों में बसे हमारे भाइयों को साँझे प्रयास से संगठीत करना चाहिते है।  किंतु यह काम सिर्फ कीसी एक संस्था या एक क्षेत्र या एक राज्य का ना होकर, हम सभीका दायित्व है तो आये और इस नेक काम में आपसे चर्चा विमर्श कर अपनी अपनी क्षमता से जुडे।
आप सभी भाइयों एवं बहेनो का स्वागत करते हैं और आशा करते हैं मुंबई जैसे शहरमें अति उत्तम कार्य करने के लिए हम सफल हो।

*Shri Raja Rudach, Managing Director CGIF*(Charan Gadhvi International Foundation)  on *26th April 2018 evening between 5 & 7*

पता:-

*M/s.SOLICIS LEX*

A wing,6th Floor,
Knox Plaza,
behind INORBIT MALL, near Hotel Hometel, MINDSPACE,
Off Link Road,
Goregaon West.
Mumbai

जय माताजी
*सुमित्रा गढवी      Director CGIF*

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...