ચારણ (ગઢવી) સમાજ - રાજકોટ જોગ સંદેશ
શ્રી શક્તિ ચારણ (ગઢવી) યુવા સંગઠન - રાજકોટ
દ્વારા આયોજીત આધાર કાર્ડ અને માં અમૃતમ કાર્ડ કેમ્પ
જેમના પાસે આધાર કાર્ડ અને માં અમૃતમ્ કાર્ડ ન હોય તેમના માટે
તારીખ :- ૯ - ૦૫ - ૨૦૧૮
વાર :- બુધવાર
સમય :- સવારે *૦૮* થી બપોરે *૦૨*
સ્થળ :- ચારણ સમાજ વાડી
૨ - સુખરામ નગર, કોઠારીયા ચોકડી પાસે, રાજકોટ
*જરૂરી આધાર પુરાવાઓ*
૧) ઘરનાં બધા સભ્યોનું આઈડી પ્રુફ.
૨) રાશન કાર્ડ.
૩) ઘરનાં બધા સભ્યોનાં આધાર કાર્ડ.
૪) ઘરનું લાઈટબીલ.
૫) પોતાનો મોબાઇલ સાથે લાવવો.
૬) ઘરનાં તમામ સભ્યોએ આવવું ફરજીયાત છે.(રાશન કાર્ડ મા નામ હોય તે બધા સભ્યો)
૭) નાના બાળકોનું આધારકાર્ડ બાકી હોય તો આપનું બાળક જે શાળામાં ભણતું હોય તે શાળાનું *બોનોફાઈડ સર્ટીફિકેટ* સાથે લાવવું ફરજીયાત છે.
૮) પાસપોર્ટ સાઈઝ ના *૨* ફોટો.
૯) તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અને એની *૨* ઝેરોક્ષ.
૧૦) *રૂ ૧૫૦* સોગંદનામા અને સ્ટેમ્પ ની ફી.
🔴 *સમય સર હાજરી આપવી* 🔴
*આપડે સમય ને સાચવીયે સમય આપણને સાચવસે*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો