*આઈ શ્રીમોગલધામ ભગુડા* ખાતે શારદાબેન દિલીપભાઈ રુદાચ (યુ.કે) ના સહયોગ થી *સોનલ યુવા ગ્રુપ* દ્રારા મેડિકલ કેમ્પનું આયોજન થયેલ જેમા ભગુડા તેમજ આજુબાજુના ગામો માંથી બહોળી સંખ્યા લોકો મેડિકલ કેમ્પનું લાભ લીધેલ છે.
જેમાં નિચે પ્રમાણે હૉસ્પિટલના ડૉક્ટરશ્રીઓ એ સાથ સહકાર આપીને મેડિકલ કેમ્પને સફળ બનાવેલ છે.
ગ્લૉબલ હૉસ્પિટલ મહુવા :- ડૉ રમણીકભાઈ આહિર .એમ.ડી.ફીઝીશીયન
નાઈસ હૉસ્પિટલ તળાજા :- ડૉ ધર્મદેવ રુપારેલ એમ.ડી ફીઝીશીયન
:- ડૉ મુકેશ ડાભી.ફીઝીયો થેરાપીસ્ટ
:- ડૉ પ્રકાશ પરમાર .ડેનટીસ્ટ
:- ડૉ દિનેશ ચૌહાણ ગાયનોલોઝીસટ
HCG હૉસ્પિટલ ભાવનગર :- ડૉ જાગ્રુતિ પરમાર
:- ડૉ મનીશ ઝડફીયા
:- ડૉ અતુલ શાહ
:- પ્રતિક જોશી
તેમજ અન્ય ડૉક્ટર ટીમ :-
ડૉ સુરેન્દ્ર રવિરાજ
ડૉ મુકેશ ભોજાણી
ડૉ દર્શન પંડ્યા
25 ડોક્ટર ની ટીમ સાથે આઈ શ્રી મોગલમાધામના ટ્રસ્ટીઓ અને ગામના આગેવાનો મયુર ગઢવી.સૌરવ ગઢવી.કાના ગઢવીવગેરે તેમજ ગામના તમામ યુવાનો ખડેપગે રહી સેવા આપેલ
માતાજી શારદાબેન પાસે આવા સારા કામો કરાવે. શારદાબેન દિલીપભાઈ રુદાચને ખૂબ ખૂબ અભિનંદન શારદાબેન અને સોનલ યુવા ટીમ
આ કેમ્પમા ખૂબ જ પ્રેરણા અને અને માર્ગદર્શન આપનાર વડીલ શ્રી મહેશદાનભાઈ ગઢવી બોટાદ નો હું અત્રે ખૂબ જ આભાર માનું છું
*ટીમનું સંકલન રાહુલ લીલા ભાવનગર દ્રારા કરવામાં આવેલ*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો