Sponsored Ads
બુધવાર, 11 એપ્રિલ, 2018
મંગળવાર, 10 એપ્રિલ, 2018
લોકસાહિત્યકાર સ્વ.શ્રી કાનજીભાઈ કાવીદાન લીલા (ગઢવી) વિશે માહિતી
લોકસાહિત્યકાર સ્વ.શ્રી કાનજીભાઈ કાવીદાન લીલા (ગઢવી) વિશે માહિતી
જન્મ :- તા.19-09-1937
અવસાન :- તા.10-03-2013
ગામ :-છત્રાવા તા.કુતિયાણા જી.પોરબંદર
કાનજીભાઈ કાવીદાન ગઢવીએ ચારણી સાહીત્ય અને લોકસાહિત્ય જાણનાર અને 1975 થી 1979 સુધી ગૂજરાત સરકાર મા નશાબંધી નીયૉજક તરીકે સેવા આપેલ.
આઈ શ્રી સોનલ માં સાથે પ્રવાસ કરેલ અને કવિશ્રી કાગ બાપુ સાથે રહી ઘણૂ બધૂ લખેલ છે.
પૂ.મૉરારી બાપૂ સાથે સાહિત્ય વિધાલયમાં ભણનાર તેમજ કાનજીભાઈ
કરસનભાઈ પઢીયાર, જયમલભાઈ પરમાર સાથે ઉર્મિ નવ રચના અંકમા સાથ આપનારા.
પોરબંદર ચારણ કૂમાર છત્રાલય તેમજ કન્યા છાત્રાલય મા મહીનાઓ સૂધી સહયોગ આપનાર
પહેલા ડાયરાઑ ડેલીયે થતા ગૂજરાતમા પહેલીવાર ટોકીઝમા ડાયરો કરનાર સાથે નામી કલાકારોને લયને 1965 મા મુંબઈ ખાતે લોક સાહિત્યનું ડાયરો.
રામાયણનો લક્ષ્મણ મૃચ્છા પ્રસંગ બોલેલા તેનો ઉલ્લેખ પૂ.મોરારીબાપૂએ અમદાવાદ કરણાવતી ખાતે કરેલ
સાય નેહડીની વાત, આઈ હોલની વાત, કરણ , વિર વછરાજનો ઈતીહાસ, મા વાછલબામા
નો ઈતીહાસ વગેરે
પહેલીવાર આખું દેવીયાણ કંઠસ્થ બોલેલા અને તેની સી.ડી પણ બહાર પડેલ
જવાલજી કાંગળજી ચાંમૂડાજી
હીમાચલ મા કવિ શ્રી પિંગલશી,
કવિશ્રી કાગ તથા મેરૂભા સાથે રહી
દૂહા લખેલ છે.
બચૂબાપૂ (વઢવાણ) સાથે બૉલેલ, કવિ મેકરણભાઈ લીલા સાથે વાર્તાઓ કરતા એમનો વિષય વાર્તા જ લ હતો
બધા ધર્મ પૂસ્તક પર ગૂઢ રહશયની વાતૉ કરતા. કલાકૉ, દીવસૉ સુધી બોલે પણ વિષાંતર ન થાય તેવી તેમની કહેણી હતી
લી.કીરીટ કાનજીભાઈ લીલા (મુંબઈ)
પ્રવીણ કાનજીભાઈ લીલા (પી.આઈ મોરબી)
*નોંઘ જો આપ કોઈ પાસે આવા સાહિત્યકારશ્રી ઓ , ચારણ કવિઓ , ચારણ સંતો અને મહાન ચારણોની માહિતી હોયતો આ નંબર 9687573577 મનુદાન ગઢવી પર મોકલવા નમ્ર વિનંતી છે*
*વંદે સોનલ માતરમ્*
मगन हमेशा माहेशा : रचना :- ब्रह्मानंद स्वामी (लाडुदानजी)
ब्रह्मानंद स्वमि(लाडुदानजी) नी एेक रचना*
सपाखरु गीत
धरा उपरा अगाध धरा हरानरा रुप धरा अमरा नमरा कंध भ्रमरा अमीर करा खेम गेम हरा कामरा विनाश करा भरा भरा क्रीत भरा बुधिरा गंभीर (१)
सागरा रागरा लेत नागरा श्रंगार सरा आगरा त्यागरा चिंत भागरा अथाह ज्यागरा अधीश रुद्र सदा घ्यान प्रजागरा वाघरा अंबर वेण बागरा सुवाह (2)
डंमरा भ्रमरा करा देख भेख आडंबरा थरथरा अथराहो डरा काल ठीक-जरा जीत जाम जरा अजरा हलाहल जरा जरातरा अंगपरा नां जरा नजीक (3)
वरा देण सती वरा शेखरा सरीत वरा परवरा जोगेशरा उचरा अपार सीरा गंग नीरझरा मुनिब्रह्म अनुसरा सिधेशरा देवखरा उधरा संसार(4)
दोहा
पारवती पती अति प्रबल विमल सदा नरवेश नंदि संग उमंग नीत स्मरत जेहि गुण शेश(1)
त्रिभंगी छंद
समरत जेहि शेशा दिपत सुरेशा पूत्र गणेशा निज प्यारा ब्रह्मांड प्रवेशा प्रसिध परेशा अजर उमेशा उदारा बेहद नर वेशा क्रत शिर केशा टलत अशेशा अघरेशा जय देव सिधेशा हरन कलेशा मगन हमेशा माहेशा (1)
भक्तन थट भारी हलक हजारी कनक आहारी सुखकारी शिर गंग सुधारी द्दढ ब्रह्मचारी हर दुख हारी त्रिपुरारी रहे ध्यान खुमारी ब्रह्म विहारी गिरजा प्यारी जोगेशा जय देव सिधेशा हरन कलेशा मगन हमेशा माहेशा (2)
कैलास निवासी जोग अध्यासी रिधि सिधि दासी पतिकासी चिद व्योम विलासी हित जुत हासी रटत प्रयासी सुखरासी मुनि सहस्त्र अठ्यासी कहि अविनासी जेहि दुख त्रासी उपदेशा जय देव सिधेशा हरन कलेशा मगन हमेशा माहेशा (3)
गौरी नित संगा अति शुभ अंगा हार भुयंगा शिर गंगा रहवत निज रंगा उठत अथंगा ग्यान तरंगा अति चंगा उर होत उमंगा जय क्रत जंगा अचल अमंगा अावेशा जय देव सिधेशा हरन कलेशा मगन हमेशा माहेशा (4)
नाचत निशंका मूगमद पंका घम घम घमका घुघरुका ढोलूका ढमका होवत हंका डंमडंम डंमका डमरुका रणतूर रणंका भेर भणंका गगन इणंका गहरेशा जय देव सिधेशा हरन कलेशा मगन हमेशा माहेशा (5)
मणिघर गल माला भुप भुजाला शीश जटाला चरिताला जगमूल प्रजाला श्वूल हथाला जन प्रतिपाला जोराला डृग त्रतिय कराला हारफणाला रहत क्रपाला राकेशा जय देव सिधेशा हरन कलेशा मगन हमेशा माहेशा (6)
खलकत शिर नीरा अदल अमिरा पीरन पीरा हर पीरा विहरत संग वीरा ध्यावत धीरा गौर शरीरा गंभीरा दातार रिधीरा झाझ बुधीरा कांत सिधीरा शिर केशा जय देव सिधेशा हरन कलेशा मगन हमेशा माहेशा (7)
नर रुप बनाया अकल अमाया कायम काया जगराया तन काम जलाया सांब सुहाया मुनि उर लाया मन भाया सिधेश्वर छाया जन सुख पाया मुनि ब्रह्म गाया गुण लेशा जय देव सिधेशा हरन कलेशा मगन हमेशा माहेशा (8)
:-छपय-:
जय जय देव सिधेश शेश निश दिन गुण गावे दरस परस दुख दूर सूर जन अंतर लावे अणभय अकल अपार सार सुंदर जग स्वामि अगणित कीन उधार नार नर चैतन धामी नर रुप भूप मूतॅि नवल नहि संख्या जेहि नामकी कहे ब्रह्ममुनि बलिहरमें सिधेश्वर जग सामकी(1)
*रचना :- ब्रह्मानंद स्वामी (लाडुदानजी)
dharmesh gabani
9979382586
સોમવાર, 9 એપ્રિલ, 2018
રવિવાર, 8 એપ્રિલ, 2018
भय भ्रेकुंडा चामुंडा : रचना :- भगतबापु
. जय माताजी
*आवो आजे एेक भगतबापु नी अदभुत रचनानुं आपणे सौ रचपान करी़ये.*
*( भय भ्रेकुंडा चामुंडा... चप्पय )*
छुट कुलीश गय शक्र , पक्र इंदु धर इरवक ,
धरनि धमम धरकंति , कमठ फनि रुदन शुकर धक ,
उडगन गन तज अर्श , दर्श रन रन धर दशरत ,
सकल प्रभंजन चलत , व्रृध्धि धर पर धन वरसत ,
भर गयो घोर रव भूमि नभ , आफताब श्रीहत अडर ,
चंडी सुकोप कर असुर शर , धोम निकर कर खडग धर (1)
गयंद दिग्गज डर गये , नचत हरहर कर निरबल ,
गो लचकक चल गये , वितल हल गये तलातल ,
गिरि गन खलभल गये , मुंड चल गये व्योमतल ,
अढल सुभट ढल गये , हुये अनचल दधि हलबल ,
कलमलत चराचर कोपसे , भट्ट मन मोद धरे ,
चंडी सुकोप कर असुर शर , धोम निकर कर खडग धर (2)
घोर नाद भो घट्ट , थट्ट भये असुर थर ,
रमनि सुर जट रट्ट , हट्ट धर वट्ट इष्ट हर ,
लोह खडग कस लट्ट , खट्ट द्रादश मुनि हस ,
कथ "काग " पंच कंपन लग्यो , हरि बिरंचि अरु चकित हर ,
चंडी सुकोप कर असुर शर , धोम निकर कर खडग धर (3)
अचल ध्रुव डग गये , मिहिर डग गये दछिन मग ,.
गोतल फनि जग गये , गगन मंडल भये डगमग ,
गोवर शम डग गये ., ' मा ल पर धरनी पर ,
गिरिधर पड जग गये , थीर नहिं होवन थरथर ,
हर गिरि श्वसुर गिरिहर हलत , अंबर जल चल गइ अधर ,
चंडी सुकोप कर असुर शर , धोम निकर कर खडग धर (4)
अकवकित गन असुर , चकित थर थरत चरा चर ,
थंभ भूमि भय थकित , लोल जल शायर लरथर ,
वात करत नह वहन , जंप गये सकल तटनि जल ,
विबुध वृंद भय विकल , मेरुगिरि भये सु खल भल ,
ब्रह्मांड अंड हलबल विपुल , झुंड , झुंड नर फेलि जर ,
चामुंड रकत भय मुंड शर , करन खंड असि तोलि कर (5)
कुटिल भ्रोह करि कोप , जगत जननी जब जुट्ठीय ,
बदन रकत बैंराट , गगन मंडल तब कुट्टिय ,
अवनि व्योम अवकाश , प्रबल भुजबल वपु पुरिच ,
खंड खंड खलनिकर , द्रिजपति ग्रह सब दुरिय ,
भुजदंड वृंद दिग भर गये , हतबल भय निशिचर हहर ,
चामुंड रकत भय मुंड शर , करन खंड असि तोलि कर (6)
कडड दंत कडकडत , खपर अनहड रन खडडत ,
जडधर गन जडपडत , गडड भेंकारव गडडत ,
लचक स्थिरा लडथडत , हडड धख धख नद हालत ,
कदुंक इव दडवडत , हलक धडडड पड हुसकत ,
हसमसत तबक नारद हसत , धरनी रसातल जाती धस ,
चामुंड रकत भय मुंड शर , करन खंड असि तोलि कर (7)
*रचयता :- पद्म श्री दुला भाया काग (भगतबापु)*
*पोस्टबाई :- चारणत्व ब्लॉग*
ચારણ સમાજ માટે એેક પ્રેરણા દાયક પ્રયાસ
થોડા વર્ષો પહેલા બળદેવ ભાઈ ના સુપુત્ર નરેશ ભાઈ ના વિવાહ (લગ્ન) લીલાખા નિવાસી સામંત ભાઈ સુરુ ના દીકરા મૂળુ ભાઈ સુરુ ના દીકરી ભાવના બેન સાથે થયેલ, પણ બળદેવ ભાઈ ના સુપુત્ર નરેશ ભાઈ નું અકસ્માતે અવસાન થયેલ,ત્યાર પછી બળદેવ ભાઈ ઉપર આવી પડેલ દુઃખ નો કોઈ પાર નહતો,પરંતુ બળદેવ ભાઈ લીલા એ છાતી પર પથ્થર મૂકી પોતાની વેદનાઓ ને દબાવી ને એક એવો સંકલ્પ કરેલ જે આખા સમાજ ને નવી દિશા આપે છે,એ સંકલ્પ એ હતો કે પોતાના પુત્રવધુ ને દીકરી બનાવી ને તેમનું સગપણ ગોઠવી પોતાના જ આંગણે થી સહર્ષ વિદાય આપવી, આ વિચાર નો અમલ કરી ને પોતાના પુત્રવધુ નું સગપણ બાબરીયાત ના વતની અને હાલ રંઘોળા નિવાસી સ્વ: રાવત ભાઈ રામ ભાઈ ભેવલીયા (બાટી) ના સુપુત્ર અનીલ ભાઈ સાથે કરી ને તા: 21/3/2017 ને મંગળવાર ના શુભ દિને પોતાના પુત્રવધુ ને સહર્ષ વિદાય આપી,
બળદેવ ભાઈ ના આ નિર્ણય માં આ પ્રસંગે તેમના ભાણેજ વિજુ ભાઈ અજુ ભાઈ ભેવલીયા(મંગેળા)અને દેવકુ ભાઈ કુંચાલા(મોભીયાણાં)સાથે ઉભા રહી ને મહેમાનો ની અગતાસ્વાગતા માં ઉભા રહેલ,
આ શુભ પ્રસંગે સમાજ ના અગ્રણીઓ હાજર રહેલ જેમાં ભાવનગર જિલ્લાના ચારણ સમાજ ના અગ્રણી અને ભાવનગર ચારણ બોર્ડિંગ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ લંગાવદરા,ભાવનગર ચારણ સમાજ ના અગ્રણી શ્રી બહાદુર ભાઈ રાજેયા,આપાભાઈ ગઢવી(સમઢીયાળા),મહિદાન ભાઈ(કચ્છ),રામભાઈ ગઢવી (સોનલ શકિત મંડળ આદિપુર),એન.કે.લીલા સાહેબ,હરીદાનભાઈ સુરુ ભરતદાન ગઢવી સાહિત્યકાર(રંઘોળા),હરેશદાન સુરુ સાહિત્યકાર,કનુભાઈ પાલીયા સાહિત્યકાર તેમજ અનેક કવિ - કલાકારો અને મહાનુભાવો એ બળદેવ ભાઈ ના આ નિર્ણય ને વધાવી એમને અભિનઁદન આપેલ,તેમજ તાલુકા ના ઇતર સમાજ ના અગ્રણીઓ પણ આ શુભપ્રસંગે હાજર રહ્યા હતા,
મિત્રો અંત માં એટલુંજ કહેવાનું કે સમાજ ને *એક નવી રાહ અને દિશા બતાવનાર બળદેવ ભાઈ લીલા ને ખુબ ખુબ ધન્યવાદ અને અભિનંદન અને ચારણ સમાજ તેમના આ નિર્ણય ને સહર્ષ વધાવે છે અને તેમના પ્રત્યે ગૌરવ અનુભવે છે...
સંપર્ક: 9909407067
Featured Post
શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ
શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !! જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...