સિવિલ જજની પ્રિલિમિનરી પરીક્ષા માં
ઉતિર્ણ થવા બદલ કુમારી નિરાલી નયનકુમાર ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
મેન પરીક્ષા માં પણ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત થાય તેવી જગદંબા ને પ્રાર્થના 🙇🙏🏻💐🙏🏻
પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો