ચારણ સમાજનું ગૌરવ
લીંબડી તાલુકાના જાળીયાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે ગુજરાત કૉલેજમા મનોવિજ્ઞાન વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર (વર્ગ-2) તરીકે ફરજ બજાવતા *ડૉ. જીજ્ઞેશ હરિદાન ટાપરિયા* ની નિમણુક મહાત્મા ગાંધી લેબર ઇન્સટીટ્યુટ, અમદાવાદ ખાતે *એસોસીયેટ પ્રોફેસર* તરીકે થઇ છે.
ડૉ. જીજ્ઞેશ હરિદાન ટાપરિયા હાલમા ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશ્રરશ્રીની કચેરી ખાતે ખાસ ફરજ પરના અધિકારી તરીકે પણ ફરજ બજાવે છે, તેમજ ગત વર્ષે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયના શ્રેષ્ઠ અધ્યાપક તરિકે પણ એવોર્ડ મેળવી સન્માનિત થયેલ છે.
તેમને અમારા તરફથી ખુબ ખુબ શુભકામનાઓ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો