ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 26 જુલાઈ, 2022

સોનલમા એજયુકેશનલ એવોર્ડ
*સોનલમા એજયુકેશનલ એવોર્ડ*

 આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , રાજકોટ કરી રહ્યું છે . અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે ' સોનલમા એજયુકેશનલ એવોર્ડ ' આપવાનું નકકી કરેલ છે . 

જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો .૧૦ તેમજ ધો .૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ PR પ્રાપ્ત ક૨ના૨ સૌરાષ્ટ્ર - કચ્છના કોઈપણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમા એજયુકેશન એવોર્ડ તથા રૂા .૧૧,૦૦૦ / – રોકડ પુરસ્કાર આપવામાં આવશે . 

આ માટે તા .૧૭-૮-૨૦૨૨ સુધીમાં છેલ્લી ૨૦૨૨ ની ૫૨ીક્ષાની (૯૦ PR ઉ૫૨ માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો ૨ીયલ ટ્રસ્ટ , માધવ વાટીકા , ગોલ્ડન સુપ૨ માર્કેટની બાજુમાં , સોજીત્રાનગ ૨ , આમ્રપાલી રોડ , રાજકોટ –૭ , ઓફિસના સ૨નામે સાદા કાગળમાં પોતાનું નામ , સ૨નામું , મોબાઈલ નંબર સાથે અરજી ક૨વી . 

*નોંધ:-*
ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કા૨ણે કૃપા ક૨ી ફોન ૫૨ સં૫ર્ક નહીં ક૨વા વિનંતી ક૨વામાં આવે છે .1 ટિપ્પણી:

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...